બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / In Surat, a neighbor woman fondled the baby girl, cruelly showered her with lafa

CCTV / સુરતમાં પાડોશી મહિલાએ બાળકીને ફંગોળી, ક્રૂરતાપૂર્વક કર્યો લાફાનો વરસાદ, વીડિયો જોઈ કમકમી જશો

Vishal Khamar

Last Updated: 08:04 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં સિલવાસા ટ્વીન ટાવરનો વીડિયો વાયરલ હોવાની ચર્ચા થઈ રહી છે. આ વીડિયોમાં મહિલા બાળકીને ક્રૂરતા પૂર્વક માર મારી રહી છે. આ સમગ્ર ઘટનાં CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

  • સુરતનાં મોટા વરાછા વિસ્તારનો વીડિયો વાયરલ
  • મહિલા બાળકીને બેરહેમી પૂર્વક માર મારતો વીડિયો વાયરલ
  • સમગ્ર ઘટનાનાં CCTV  ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ

મોટા વરાછાના સિલવાસા ટ્વીન ટાવરમાં બાળકીને નિર્દયતાથી માર મારતી મહિલાનો વિડીયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ કોમલ સોજીત્રા નામની મહિલાએ બાળકીને બેરહેમીથી માર મારી રહી હોવાનું સામે આવ્યું છે. આખી ઘટના સીસીટીવી માં થઈ કેદ થઈ જતા લોકોએ મહિલા ઓર ફટકાર વરસાવી રોષ વ્યકત કર્યો છે. જોકે બાળક ને જાહેરમાં મારવા પાછળ નું કોઈ કારણ સામે આવ્યું નથી. રમતી બાળકીને ઉપાડી લિફ્ટ પાસે લઈ જવાયા બાદ મુક્કા મારી લિફ્ટમાં લઈ જવાતી હોવાનું સ્પષ્ટ દેખાય છે.


ચાલુ લિફ્ટમાં પણ મારી માસુમ બાળકીને મારવામાં આવ્યો
પીડિત બાળકીના પિતા એ કહ્યું હતું કે ઘટના જન્માષ્ટીના રોજ બની હતી. મારી 8 વર્ષની દીકરી નીચે રમતી હતી. ત્યાંથી ઉપાડીને પાડોશી મહિલા લિફ્ટ પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ ત્યાં મુક્કા મારી લિફ્ટમાં લઈ ગઈ હતી. ચાલુ લિફ્ટમાં પણ મારી માસુમ બાળકીને મારવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાય છે.


કાયદાકીય સલાહ મેળવ્યા બાદ આગળ વિચારીશુંઃ બાળકીનાં પિતા
વધુમાં જણાવ્યું હતું કે મારી બાળકી ધોરણ-2 માં અભ્યાસ કરે છે. તેને ફટકારનાર પાડોશી મહિલાને પણ નાની દીકરી છે. જન્માષ્ટમીના રોજ બનેલી ઘટના બાદ અચાનક બાળકી હેબતાઈ જતા કંઈક અનહોની બની હોવાનું અનુમાન કરી CCTV ચેક કરતા દીકરી ને જાહેરમાં મારતી પાડોશી મહિલા દેખાય છે. આજે કાયદાકીય સલાહ સુચન મેળવ્યા બાદ આગળનું વિચારીશું.  અમો ને ભગવાને એક દીકરી અને એક દીકરો આપ્યા છે. ફિકવનસી થેરાપીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરિવાર સાથે ખુશ છે. કોઈ પણ વાત વગર મારી દીકરીને મારવામાં આવી છે. ન્યાય મળે અને આવું કોઈ બીજા બાળક સાથે ન થાય એ માટે આગળની કાર્યવાહી કરીશું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ