બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / In Gujarat, a child named Vivan needs financial help, For the treatment of sma-1 disease

હેલ્પ પ્લિઝ / ગુજરાતના દાનવીરો ક્યાં ખોવાઈ ગયા, ધૈર્યરાજને બચાવ્યો.. તો હવે વિવાનને નહીં બચાવો?

Shyam

Last Updated: 10:29 PM, 7 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધૈર્યરાજને બચાવવા માટે તો કરોડોના દાનનો વરસાદ કરવા માટે મેદાનમાં આવી ગયા હતા. પરંતુ હવે વિવાનનો જીવ બચાવવાનો સમય આવ્યો ત્યારે તેમની દાનવીરતા ક્યાંક ખતમ થઈ ગઈ

  • ગુજરાતના દાનવીરો ક્યાં ખોવાઈ ગયા?
  • શું દાનવીરોની દાનવીરતા મરીપરવારી છે?
  • ધૈર્યરાજને બચાવ્યો.. તો હવે વિવાનને નહીં બચાવો?

હવે વાત કરવી છે. ગુમ થયેલા ગુજરાતના દાનવીરોની. એ દાનવીરો જે ધૈર્યરાજને બચાવવા માટે તો કરોડોના દાનનો વરસાદ કરવા માટે મેદાનમાં આવી ગયા હતા. પરંતુ હવે વિવાનનો જીવ બચાવવાનો સમય આવ્યો ત્યારે તેમની દાનવીરતા ક્યાંક ખતમ થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક મહિનાઓથી લોકોને હાથ જોડી અપીલ કરનાર વિવાનો પરિવાર હવે અમદાવાદ પહોંચ્યો છે. અને પોતાના પુત્રને બચાવવા હાથ જોડી અપીલ કરી રહ્યો છે. ત્યારે કેટલા રૂપિયાની હજૂ વિવાનને છે જરૂર.. આવો જોઈએ આ રિપોર્ટમાં..

ગીર સોમનાથના આલિદરના વિવાન નામના બાળકને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતાએ લોકો પાસે મદદ માગી છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ હાલ હેરાન પરેશાન છે. અશોકભાઇના કહ્યું થોડા સમય પહેલા પુત્ર બીમાર પડતા જૂનાગઢ સિવિલ લઈ જવાયો હતો..શ્વાસમાં તકલીફ પડવાના કારણે રિપોર્ટ કરાવ્યા હતા અને ચેન્નઈ મોકલ્યા હતા બાદમાં ખબર પડી કે, આ બાળકને આ ગંભીર બીમારી છે. ધૈર્યરાજને આ જ પ્રકારની બીમારી હતી અને તેને ગુજરાતની પ્રજાએ દાન આપીને 16 કરોડ એકત્ર કર્યા હતા. ત્યારે અશોકભાઈ પણ પોતાના પુત્રને બચાવવા ગુજરાતની પ્રજાને અપીલ કરી રહ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ