બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, the Congress celebrated August 15 differently

Independence Day 2021 / આજે લોકો "ભયના માહોલ" વચ્ચે જીવી રહ્યા છે, 15 ઓગસ્ટે સ્વતંત્રતા કૂચ કાઢી અમિત ચાવડાના મોદી સરકાર પર પ્રહાર

Ronak

Last Updated: 03:40 PM, 15 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આજે કોંગ્રેસ દ્વારા સ્વતંત્રતા કૂચ કાઢીને અલગ રીતે 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી. જોકે આજે પણ અમિત ચાવડા દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા.

  • અમદાવાદમાં કોંગ્રેસે અલગ રીતે કરી 15 ઓગસ્ટની ઉજવણી 
  • કોંગ્રેસ ભવનથી સરદાર બાગ સુધી કોંગ્રેસ કાઢી કૂચ 
  • 15 ઓગસ્ટે પણ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર 

સ્વાતંત્રતા દિવસની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદમાં આજે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવનથી લાલ દરવાજા અને ત્યાથી સરદાર બાગ સુધીની કૂચ કરીને 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

અમિત ચાવડાના પ્રહાર 

કોંગ્રેસ દ્વારા જે ઉજવણી કરવામાં આવી તેમા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. પરંતુ આ પ્રસંગે પર અમિત ચાવડાએ મોદી સરકાર પર અલગ રીતે પ્રહાર કર્યા હતા. 

લોકોને બોલવાની આઝાદી નથી : અમિત ચાવડા 

અમિત ચાવડાએ કહ્યું કે દેશમાં આજે 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ આજે પરિસ્થિતી એવી સર્જાઈ છે કે આજની તારીખમાં લોકોને બોલવાની કે લખવાની પણ આઝાદી નથી રહી. સાથેજ અમિત ચાવડાએ એવું પણ કહ્યું ભારતને આગળ લાવવામાં જુદી જુદી સરકારો તેમનું મહત્વનું યોગદાન આપેલું છે. 

લોકોને જાગૃત કરવા સ્વતંત્રતા કૂચ કાઢી 

ઉલ્લેખનીય છે કે અમિત ચાવડાએ આજે 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા કૂચ કાઢીને લોકોને એવું પણ કહ્યું કે આજે બધા લોકો ભય અને ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. જે ગંભીર પરિસ્થિતી કહી શકાય. જેથી તેમણ સમંગ્ર મામલે એવું કહ્યું હતું કે કોંગ્રેસ સ્વતંત્રતા કૂચ કાઢીને લોકોને હવે જાગૃત કરશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ