બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / IMD Rain Alert: Heavy rain will start in these areas after two days, Meteorological Department has issued a warning

આગાહી / દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ.!, ગુજરાતમાં વરસાદ પડવાના કેવા વરતારા ? જાણો IMDની આગાહી

Pravin Joshi

Last Updated: 05:50 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર દ્વીપકલ્પ ભારત, ઓડિશા, છત્તીસગઢમાં આગામી પાંચ દિવસ સુધી ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે.

  • દેશમાં ફરી વરસાદને લઈને કરાઈ આગાહી
  • હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી
  • અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર દ્વીપકલ્પ ભારત, ઓડિશા, છત્તીસગઢમાં આગામી પાંચ દિવસ સુધી ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે. આ સિવાય પૂર્વોત્તર ભારત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં બે દિવસ પછી એટલે કે 5 સપ્ટેમ્બરથી ભારે વરસાદ જોવા મળશે.

ગુજરાત-મહારાષ્ટ્ર, UP સહિતના આ રાજ્યોમાં આજે મેઘો વરસશે અનરાધાર, IMDએ એલર્ટ  જાહેર કર્યું | IMD Weather update july 7 delhi madhya pradesh lucknow  rajasthan rainfall

ભારે વરસાદની આગાહી

પૂર્વ ભારતની વાત કરીએ તો ગંગાના પશ્ચિમ બંગાળમાં 3 થી 4 સપ્ટેમ્બર, ઓડિશામાં 3 થી 7 સપ્ટેમ્બર અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 3 થી 5 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડશે. આ સિવાય દક્ષિણ ભારત માટે હવામાન વિભાગે કહ્યું છે કે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, કેરળ, માહે, તેલંગાણામાં 3 થી 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 6 અને 7 સપ્ટેમ્બરે ભારે વરસાદ થશે. ઉત્તરીય આંતરિક કર્ણાટક અને રાયલસીમામાં 3 અને 4 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડશે.

વરસાદી માવઠાથી જગતના તાત પર આફત, હવામાન વિભાગે ખેડૂતોને આપી આ સલાહ | imd on  rain hailstorm prediction advised farmers to postpone harvesting gurgaon  rain today rain forecast

વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી 

મધ્ય ભારતની વાત કરીએ તો પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 6 થી 7 સપ્ટેમ્બર, પૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં 5 થી 7 સપ્ટેમ્બર, છત્તીસગઢમાં 3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશના પશ્ચિમ ભાગની વાત કરીએ તો કોંકણ, ગોવામાં 3 થી 7 સપ્ટેમ્બર, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 5 થી 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડશે. પૂર્વોત્તર ભારત અંગે હવામાન વિભાગનું કહેવું છે કે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 6 અને 7 સપ્ટેમ્બરે ભારે વરસાદની ચેતવણી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ