બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / If you have a habit of eating biscuits with tea, beware! Otherwise the body will become a house of diseases, keep these tips in mind

તમારા કામનું / ચા સાથે બિસ્કિટ ખાવાની ટેવ હોય તો ચેતજો! નહીંતર શરીર બની જશે રોગોનું ઘર, ધ્યાનમાં રાખો આ ટિપ્સ

Pravin Joshi

Last Updated: 04:45 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર બિસ્કિટ ખૂબ જ પ્રોસેસ્ડ હોય છે. તેમાં BHA અને BHT જેવા પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે તમારા DNAને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે.

ચા અને બિસ્કિટનો નાસ્તો દાયકાઓથી લોકપ્રિય 
ચા સાથે બિસ્કિટ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક 
ચા અને બિસ્કિટ તમારા DNAને નુકસાન કરે છે

ચા સાથે બિસ્કિટની મજા લેવી કોને પસંદ નથી. ભારતમાં મોટાભાગના લોકો ખાલી ચા પીવાને બદલે તેની સાથે બિસ્કિટ ખાવાનું પસંદ કરે છે. તમને પણ ખ્યાલ હશે કે ચા અને બિસ્કીટનો નાસ્તો દાયકાઓથી લોકપ્રિય છે, પરંતુ શું તમે જાણો છો કે આ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે ? અને આના કારણે તમારે કયા રોગોનો સામનો કરવો પડી શકે છે ?

વજન કંટ્રોલમાં રાખવું હોય તો સવાર-સવારમાં ચા જોડે ન ખાશો આટલી વસ્તુઓ, 7 જ  દિવસમાં અસર દેખાશે | if you want to lose weight never eat these things with  tea in breakfast

તમારા DNAને નુકસાન પહોંચાડે

ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર બિસ્કિટ ખૂબ જ પ્રોસેસ્ડ હોય છે. તેમાં BHA (Butylated Hydroxyanisole) અને BHT (Butylated Hydroxytoluene) જેવા પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે તમારા DNAને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે.

ચા સાથે બિસ્કિટ ખાવી બની શકે નુકશાનકારક, જાણીને દંગ રહી જશો | health is  your daily tea and biscuit making you gain weight

હૃદય સંબંધિત રોગોનું કારણ બને

બિસ્કિટમાં હાઇડ્રોજનયુક્ત વનસ્પતિ તેલ હોય છે, જે હોર્મોનલ અસંતુલન અને હૃદય સંબંધિત રોગોનું કારણ બને છે. આ જ કારણ છે કે બિસ્કિટ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.

ચા સાથે બિસ્કિટ ખાવી બની શકે નુકશાનકારક, જાણીને દંગ રહી જશો | health is  your daily tea and biscuit making you gain weight

ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોનું જોખમ

બિસ્કિટમાં શુદ્ધ ખાંડની માત્રા વધુ હોય છે, જે ઇન્સ્યુલિનમાં વિક્ષેપ પેદા કરે છે અને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોનું જોખમ વધારે છે.

ચા સાથે બિસ્કિટ ખાવી બની શકે નુકશાનકારક, જાણીને દંગ રહી જશો | health is  your daily tea and biscuit making you gain weight

આંતરડાની સમસ્યાઓનું કારણ

બિસ્કિટમાં રિફાઈન્ડ લોટ પણ હોય છે, જે પાચનતંત્રને ધીમું કરે છે અને આંતરડાની સમસ્યાઓનું કારણ બને છે. એટલું જ નહીં તેમાં સોડિયમનું પ્રમાણ પણ વધારે હોય છે. આ જ કારણ છે કે તેમને ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે.

ચા સાથે બિસ્કિટ ખાવી બની શકે નુકશાનકારક, જાણીને દંગ રહી જશો | health is  your daily tea and biscuit making you gain weight

બિસ્કિટના ગેરફાયદા જાણીને તમે સમજી જ ગયા હશો કે તેને ચા સાથે ખાવું સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. ચા સાથે ખાવાનું મન થાય તો શેકેલા ચણા ખાઓ. કારણ કે તે ઇન્સ્યુલિનને કંટ્રોલ કરીને બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરે છે. શેકેલા ચણામાં બી-કોમ્પ્લેક્સ વિટામિન હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ સિવાય ફાઈબરની હાજરીને કારણે તે પાચનક્રિયાને પણ સુધારે છે. શેકેલા ચણામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે, જે હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ