Jova Jevu / આ ખેતી કરશો તો થઈ જશો માલામાલ, મહેનત ઓછી ફાયદો વધારે

અનેક વખત ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો વિરોધ કરવા મજબૂર બનતા હોય છે..તેમજ પાકમાં નુકસાન થતા ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે...ત્યારે પંચમહાલમાં કાલોલના ખેડૂતો નીલગીરીની ખેતી કરીને પોતે તો સમૃદ્ધ બન્યા જ છે પરંતુ તેમણે મોટા પાયે રોજગારનું સર્જન કર્યુ છે. આ નીલગીરીને ભૂંડ,નીલગાય જેવા જાનવરથી ખતરો નથી રહેતો,તથા ખેડૂતો વાવેતર કર્યા બાદ તેની સારસંભાળ નથી રાખવી પડતી, આ ક્રોપ 20થી 50 વર્ષ સુધી ચાલી શકે છે. જુઓ Jova Jevu

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ