બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / If you agitate or shout slogans in this area in Junagadh, it will seem that Article-144, whose declaration has made the Congress angry

આદેશ / જૂનાગઢમાં આ વિસ્તારમાં આંદોલન કે સૂત્રોચ્ચાર કરશો તો લાગશે કલમ-144,કોના જાહેરનામાથી ઉકળી કોંગ્રેસ

Mehul

Last Updated: 09:32 PM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢ જિલ્લા કલેકટરના જાહેરનામાં સામે કોંગ્રેસ લાલઘૂમ. સરકારી કચેરી નજીક સુત્રોચ્ચાર, પ્રદર્શન,વિરોધ કે રેલી યોજવા નહિ.કોંગ્રેસે કહ્યું,લોકશાહીની હત્યા સમાન ફરમાન

  • સરકારી કચેરી નજીક આંદોલન ના કરવાનું ફરમાન 
  • ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો વિરોધ 
  •  ભંગ કરનાર સામે કલમ-144 હેઠળ કાર્યવાહી 

જૂનાગઢમાં જિલ્લા કલેકટરે કરેલા એક ફરમાન સામે કોંગ્રસે વિરોધ નોંધાવ્યો છે.વિરોધ નોંધાવતા કોંગ્રેસે આરોપ મુક્યો છે કે, જિલ્લા કલેકટરનું ફરમાન એ લોકશાહીની હત્યા છે. જિલ્લા કલેકટરે તાજેતરમાં એક આદેશ આપતા કહ્યું હતું કે, સરકારી કચેરીની 200 મીટર ત્રિજીયામાં કોઈ આંદોલન,દેખાવ-પ્રદર્શન  કે સુત્રોચ્ચાર નહિ કરવા.જે કોઈ આ નિયમ ભંગ કરશે તેમના સામે કલમ 144 અંતર્ગત કાર્યવાહી હાથ ધરાશે. 

વાણી -વિચાર સ્વાત્રન્ત્ર્યને ઘોટવા સમાન 

જિલ્લા કલેકટરના આ આદેશ બાદ, કોંગ્રસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ કલેકટરના આદેશને વખોડી કાઢતા કહ્યું કે, આ લોક્શાહીની હત્યા સમાન છે.વાણી સ્વાતંત્રય કે વિચાર સ્વાત્રન્ત્યને ઘોંટી દેવા સમાન બાબત છે. કોઈ પોતાના હક માટે, કે ન્યાય માટે અહિંસક લડત લડે અને પ્રદર્શન કે દેખાવ કરે તે યોગ્ય છે.પરંતુ, સરકારી કચેરીની ત્રિજીયામાં 200 મીટરમાં આવું કઈ ના કરવાનું ફરમાન યોગ્ય નથી.

 

કલેકટર પાછું ખેંચે જાહેરનામું  

રીબડીયાએ ઉમેર્યું કે, કલેકટર કચેરી,મામલતદાર ઓફીસ, પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવું કે રજૂઆત કરવા જાય તેને ગુનાઈત કૃત્યની કલમ લગાવવી કેટલી યોગ્ય છે.કોઈ કામ નાં થતા હોય, કે કોઈ કામસર રજૂઆત કરવા જવાનું હોય તો પણ  દંડવાના ? આ પદ્ધતિ યોગ્ય નથી અને આ જાહેર્માનું તાત્કાલિક અસરથી રદ થવું જોઈએ તેવી માંગણી જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને હર્ષદ રીબડીયાએ કરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ