બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / If these three things are lying in the kitchen, remove them immediately otherwise grace will stop

વાસ્તુશાસ્ત્ર / રસોડામાં જો આ ત્રણ વસ્તુઓ પડી હોય તો તેને તુરંત કરો દૂર, નહીં તો રોકશે કૃપા

Vishal Khamar

Last Updated: 06:14 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં રસોડાને પણ મહત્વનો હિસ્સો માનવામાં આવે છે. જો તેની બનાવટ અને તેમાં પડેલી વસ્તુઓ વાસ્તુ મુજબ ના હોય તો ઉન્નની રોકાય છે અને નકારાત્મકતા પણ ફેલાય છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના દરેક હિસ્સાનું અને વસ્તુઓનું મહત્વ હોય છે. જો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની બનાવટ કે ચીજ વસ્તુઓનું ગોઠવણ ન હોય તો પણ કેટલાક વિઘ્ન કે અશુભ કામ થતા હોવાની માન્યતા છે. એમા રસોડાને પણ એક મહત્વનો હિસ્સો માનવામાં આવ્યો છે. જો રસોડામાં કેટલીક વસ્તુઓ પડી હોય તો ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. સારા કામ થતા નથી આ સાથે અશુભ પરિણામ પણ પ્રાપ્ત થવાની માન્યતા છે. જેથી આ રિપોર્ટમાં જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ વસ્તુઓ છે જેને રસોડામાં બહાર કાઢવાથી નકારાત્મકતા દૂર થઈને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે.

આ વસ્તુઓ રસોડાથી કરો દૂર 

સુકાઈ ગયેલા છોડ
વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમારા રસોડામાં કોઈ સુકાઈ ગયેલા છોડ હોય તો તેનાથી નકારાત્મકતા વધે છે. આ સાથે ઘરમાં પૈસા નથી આવતા ગરીબી વધે છે. જેથી તમારા રસોડામાં સૂકા છોડ હોય તો તેને રસોડોમાંથી દૂર કરો. તેની જગ્યાએ લીલા છોડ રાખી શકો છો.

ધાર વગરના ચક્કુ
જો તમારા રસોડામાં ઘાર વગરના ચક્કુ હોય તો તેને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવતું નથી. જો રસોડામાં રહેલ ચક્કુ ધાર ગુમાવે તો તેનો ફરીથી ઉપયોગ કરશો નહીં. તમારે એવા ચક્કુઓને રસોડામાંથી દુર કરવા અથવા તેની ફરીથી ધાર કઢાવી ઉપયોગ કરવું જોઈયે.

વધુ વાંચોઃ પાપમાંથી મુક્ત થવું છે? તો આવનારી એકાદશીએ અપનાવો આ ઉપાય, મળશે મુક્તિ

ખાલી ડબ્બા

ઘણા લોકોના રસોડામાં અનેક પ્રકારની નકામી વસ્તુઓ પડી હોય છે. જેમા ખાલી ડબ્બા- ડબ્બીઓ પર પડેલી હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ ખાલી ડબ્બા ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. માટે તમારા રસોડામાં ખાલી ડબ્બાઓ હોય તો તમારે તેને ફરીથી ભરવા જોઈએ અથવા તેને રસોડાથી દૂર કરવા જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ