બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / If the message of the seam block comes, beware, millions of people have been cheated in this way in Ahmedabad

ચેતવણીરૂપ કિસ્સો / સીમ બ્લોકનો મેસેજ આવે તો ચેતજો, અમદાવાદમાં આવી રીતે થઇ લાખોની છેતરપિંડી

Mehul

Last Updated: 05:39 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઘાટલોડિયામાં સિનિયર સિટીઝન પાસેથી લાખો રૂપિયા પડાવ્યાની ઘટનાથી ચકચાર. સીમ બ્લોકનો મેસેજ કરીને આચરવામાં આવી લાખો રૂપિયાની છેતરપિંડી.

  • ઘાટલોડિયાના સીનીયર સીટીઝન સાથે છેતરપીંડી 
  • સીમ બ્લોકનો મેસેજથી આચરાયો સાયબર ફ્રોડ 
  • બેંક ખાતામાંથી પલકવારમાં ઉપડી ગયા લાખો રૂપિયા 

અમદાવાદના ઘાટલોડિયામાં સિનિયર સિટીઝન પાસેથી લાખો રૂપિયા પડાવ્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. BSNL મોબાઈલનું  સિમ કાર્ડ બ્લોક થઈ જશે તેવા  મેસેજમાં અપાયેલા  નંબર પર ફોન કરવા જણાવાયું  હતું. પીડીત સીનીયર સીટીઝને મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી  તેમાં પાસવર્ડ નખાવી દસ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ આરોપીએ  તેમના ખાતામાંથી અલગ અલગ સમયે  રૂપિયા 17 લાખ ઉપાડી લીધા હોવાની ચોંકાવનારી ઘટના ઘટી છે.

કેમ શંકા ગઈ ? 

ઘટનાની વિગત પ્રમાણે ઘાટલોડિયામાં સિનિયર સિટીઝને BSNL મોબાઈલનું  સિમ કાર્ડ બ્લોક થઈ જશે તેવા  મેસેજ બાદ તેમનું એકાઉન્ટ નંબર તથા પાસવર્ડ નાખી દસ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ બાદ થોડા સમય પછી તેમનો મોબાઈલ રણક્યો અને એક બેંક અકાઉટ ની ડીટેઇલ માંગવામાં આવી હતી. ચોક્કસ બેન્કની ડીટેઇલ માંગવામાં આવતા સીનીયર સીટીઝન સચેત થઇ ગયા હતા અને કઇક અજૂગતું બની રહ્યું હોવાનો અણસાર આવ્યો હતો. આ બાદ તુરંત જ તેઓએ  100 નંબર પર ફોન કરી,પોતાની સાથે થયેલી ઘટનાની વિગત આપી હતી.  સીનીયર સીટીઝનનાં સંબંધી બેંક કર્મી હોય તેઓને જાણ કરાતા, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતના ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ થઇ ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ