ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / If Sunil Gavaskar wants, he can call or message me, I'll speak about my will for Test cricket': Jonny Bairstow
ADVERTISEMENT
ADVERTISEMENT
ટેસ્ટ સિરિઝમાં છેલ્લી મેચની બીજી રમતમાં રવિચંદ્રન અશ્નિનના બોલ પર બેયરસ્ટોના આઉટ થયા બાદ સુનિલ ગાવસ્કરે જણાવ્યું કે આ ખેલાડી ક્રીઝ પર રોકવા ઈચ્છુક નથી.
ગાવસ્કરનું કહેવું મેં સાંભળ્યું જ નથી
ADVERTISEMENT
ગાવસ્કરની આ ટીપ્પણી પર પ્રતિક્રિયા આપતા ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ જણાવ્યું કે સૌથી પહેલા તો તેમણે જે કહ્યું તે મેં સાંભળ્યું નથી. બીજી વાત મને એ જાણવામાં દિલચસ્પી નથી કે કેવી રીતે સહમતી વ્યક્ત કરી શકાય ખાસ કરીને ત્યારે કે જ્યારે મારી અને ગાવસ્કરની વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. જેવુ મેં કહ્યું તે પ્રમાણે, મારો ફોન ચાલુ છે અને જો તેઓ મને ફોનો કરવા અથવા સંદેશ આપવા માગતા હોય તો તેઓ કરી શકે છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે આવી જ એક ઘટના થઇ હતી. ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ઇંગ્લિશ બેટ્સમેન જોની બેયરસ્ટો અને ભારતીય બોલર વોશિંગટન સુંદર વચ્ચે બોલચાલ થઇ ગઇ હતી. વાત ત્યાં સુધી વણસી ગઇ કે એમ્પાયરને વચ્ચે આવવુ પડ્યુ. જો કે વીડિયો જોયા બાદ એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે સુંદરની તેમાં કોઇ ભૂલ ન હતી. આ ઘટના 14મી ઓવરમાં ઘટી હતી. તે સમયે ડેવિડ મલાન બેટિંગ કરી રહ્યો હતો. મલાને સુંદરના બોલ પર સીધો શોટ માર્યો હતો અને બોલ નોન સ્ટ્રાઇકર બેયરસ્ટો તરફ ગઇ. બોલ હવામાં હતો જેથી સુંદરે તેને કેચ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનાથી કેચ થયો નહી અને બોલ બેયરસ્ટોના હેલ્મેટ પર વાગ્યો. જે બાદ બેયરસ્ટો ગુસ્સાથી સુંદરને જોવા લાગ્યો અને એમ્પાયરે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ વીડિયો સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ