બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / બિઝનેસ / If railway reservation is not being done during Holi, confirm your ticket by adopting this trick

તમારા કામનું / હોળીમાં નથી થઈ રહ્યુ રેલવેમાં રીઝર્વેશન તો આ ટ્રિક અપનાવી કન્ફર્મ કરો તમારી ટિકિટ

Pravin Joshi

Last Updated: 10:27 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળીના તહેવારમાં ટ્રેનમાં મુસાફરોની સંખ્યા દર વર્ષે વધી જાય છે. જેના પગલે લોકોને તત્કાલ ક્વોટાની ટિકિટ પણ મળતી નથી.

હોળીના તહેવાર આવી ગયા છે અને હવે રજાઓ પણ પડી રહી છે. ત્યારે હોળીના તહેવારમાં રોડ પર ટ્રાફિક વધુ રહે છે કારણ કે લોકો રજા પર પોતાના ઘરે જતા હોય છે. તો બીજી તરફ રેલવેમાં પણ મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે કારણ કે હિન્દી હાર્ટ લેન્ડના એટલે કે UP-બિહારના લોકો મોટી સંખ્યામાં તેમના વતનમાં જતા હોય છે. જેઓ મોટે ભાગે ટ્રેનમાં જ મુસાફરી પસંદ કરે છે. જેથી હોળીના સમયમાં તમામને માટે ટ્રેનમાં રીઝર્વેશનની ટિકિટ મેળવવી મુશ્કેલ રહે છે. એક સાથે લાખો જણા પ્રયાસ કરતા હોવાથી લોકોને એકપણ ટ્રેનમાં "તત્કાલ ક્વોટા"ની ટિકિટ પણ નથી મળતી અને બુકિંગ કરવાના ટ્રાય પણ વેસ્ટ થાય છે અને તરત જ સીટો બુક થઈ જાય છે. પરંતુ જો તમે અમે જણાવેલી ટ્રિક અપનાવશો તો તત્કાલ ક્વોટાની ટિકિટ મેળવી શકશો.

ભારતીય રેલવેએ ટિકીટ આરક્ષણના નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો મુસાફરોને શું  સુવિધા મળશે? | indian railways news ticket reservation rule to be changed  from 10 october second chart ...
મોબાઈલ ફોનનો વપરાશ વધી ગયો છે તેની સાથે ઈન્ટરનેટની એક્સેસબિલિટી સરળ બની હોવાથી લોકો મોબાઈલ પર જ મોટા ભાગના કામ કરતા હોય છે. જેમાં બેન્કીંગ જેવી સેવાનો ઉપયોગ પણ મોબાઈલથી કરે છે. પરંતુ લોકોનો હોળી જેવા તહેવારમાં  ટ્રેનની ટિકીટ બુક કરવાના પ્રયાસ નિષ્ફળ જતા હોય છે કારણ કે મોબાઈલ પર ઈન્ટરનેટની સ્પીડ ક્યારેક ધીમી હોય છે જેના કારણે બુકિંગ પ્રક્રિયામાં સમય લાગે છે. અને તે દરમિયાન તત્કાલ ક્વોટા બુક થઈ જાય છે. પરંતુ જો તમે સાયબર કાફેમાં જઈને "તત્કાલ ક્વોટા"ની ટિકિટ મેળવવાનો પ્રયાસ કરશો ત્યાં તમારી ટિકિટ કન્ફર્મ થઈ જશે. કારણ કે સાયબર કાફેમા હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોય છે. રેલવે અધિકારીઓનો પણ એવો મત છે કે સાયબર કાફેમાંથી બુક કરાવો તો "તત્કાલ ક્વોટા"ની ટિકિટ મળવાની શક્યતાઓ વધી જાય છે.

Topic | VTV Gujarati

વધુ વાંચો : ફાસ્ટટેગમાં કપાઈ ગયો છે ડબલ ટોલ ટેક્સ? કેવી રીતે રિફંડ મેળવવું, બસ એક વસ્તુ રાખો યાદ

જો આપણે ટ્રેન મારફતે ક્યાંક બહાર જવાનું હોય તો આપણે એડવાન્સમાં ઓછામાં ઓછા 15 થી 20 દિવસ પહેલા ટિકિટ બૂક કરાવી શકાય છે. પરંતુ જો તમારે ક્યાંક અચાનક જવાનું થાય ત્યારે "તત્કાલ ક્વોટા" હેઠળ એક દિવસ અગાઉ બુક કરી શકો છે.  રેલવે કોચની ક્ષમતાના આધારે ટ્રેનોમાં "તત્કાલ ક્વોટા" 5%થી લઈને 30% સુધીનો હોય છે. આ કોટા જે તે રેલવે ઝોન કરે છે. રેલવે ઝોન ભીડના આધારે "તત્કાલ ક્વોટા" નક્કી કરે છે. જે રૂટમાં વધુ મુસાફરો હોય ત્યાં "તત્કાલ ક્વોટા" ઓછો અને જ્યાં ઓછા મુસાફરો હશે ત્યાં "તત્કાલ ક્વોટા"ની ટિકિટો વધુ ઉપલબ્ધ હોય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ