બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / if original dl is lost how to do online application for duplicate driving license

તમારા કામનું / Driving License ખોવાઈ ગયું હોય તો ચિંતા ન કરો, ડુપ્લિકેટ માટે આ રીતે ઘરે બેઠા કરો એપ્લાય, જાણો ઓનલાઈન પ્રોસેસ

Arohi

Last Updated: 05:02 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એક એવી પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે મિનિટોમાં ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી શકો છો.

  • આ રીતે ઘરે બેઠા કરો DL માટે અરજી 
  • નહીં ખાવા પાડે RTOના ધક્કા 
  • જાણો શું છે પ્રોસેસ 

ડ્રાઈવિંગ લાયસન્સ એક એવું ડોક્યુમેન્ટ છે જેના વિના તમે વાહન ચલાવી શકતા નથી. જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરતા પકડાઈ જશો તો ચલણ કાપવામાં આવશે. લાયસન્સ છે પણ એવું બની શકે છે કે તે ક્યાંક ખોવાઈ જાય. આમ થવા પર ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મિનિટોમાં ઓનલાઇન અરજી કરી શકો છો. અલગ-અલગ રાજ્યોમાં પ્રક્રિયા અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, અમે અહીં યુપીની પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ આ સરળ પ્રક્રિયાના સ્ટેપ્સ વિશે.

ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ એપ્લાય કર્યા પહેલા જમા કરો આ ડોક્યુમેન્ટ્સ 
જો તમે તમારા ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવા જઇ રહ્યા છો, તો સૌ પ્રથમ તમારે કેટલાક દસ્તાવેજો એકત્રિત કરવા પડશે જેની જરૂર પડી શકે છે. ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે ફોર્મ-2 (LLD), અસલી લાયસન્સ, લાયસન્સની ફોટોકોપી, FIRની નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, ઉંમરનો પુરાવો અને એડ્રેસ પ્રૂફની જરૂર પડશે.

ઓનલાઇન એપ્લિકેશન માટે ફોલો કરો આ સ્ટેપ્સ
યુપીમાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે સાથી પહેલા સારથી પરિવહનની વેબસાઇટ, https://parivahan.gov.in/ પર જાઓ, 'ઓનલાઇન સેવાઓ'નો વિકલ્પ પસંદ કરો અને પછી 'ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સેવાઓ' પસંદ કરો. હવે 'ઉત્તર પ્રદેશ' પસંદ કરો જેના પછી તમને સારથી ટ્રાન્સપોર્ટની વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. અહીં 'ડ્રાઈવિંગ લાઇસન્સ' પેજ પર જાઓ અને 'સર્વિસિસ ઓન DL (રિન્યુઅલ/ડુપ્લિકેટ/AEDL/IDP/Other)' પર ક્લિક કરો. 'કન્ટિન્યુ' સિલેક્ટ કરો અને પછી તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને તમારો જન્મદિવસ એડ કરો. આ પછી પ્રાપ્ત DL ડિટેલ્સમાંથી તમારૂ ડ્રાઇવિંગ લાઇસન્સ પસંદ કરો અને કન્ટિન્યૂ પર પર ક્લિક કરો.

હવે કરો આ કામ 
તે પછી તમારા રાજ્યનું નામ અને RTO પસંદ કરો. તમારા ડ્રાઇવિંગ લાયસન્સ ડિટેલ્સની પુષ્ટિ કરો અને પછી 'ઈશુ ઓફ ડુપ્લિકેટ ડીએલ'ને પસંદ કરીને આગળ વધો. હવે તમારે જણાવવાનું રહેશે કે તમે DL માટે શા માટે અરજી કરી રહ્યા છો અને તે પછી તમે પહેલા ભરેલ એપ્લિકેશન ફોર્મ અને ચુકવણી પછી મળતી રસીદને ડાઉનલોડ કરો. તમારે આ બંને દસ્તાવેજો RTOની ઓફિસમાં લઈ જઈને જમા કરાવવાના રહેશે. તમારું ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ થોડા દિવસોમાં આવી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ