બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / 'I turned 52 today, I don't have a home...', Rahul Gandhi recalled the family's struggles at the Congress convention

રાયપુર / 'આજે 52 વર્ષનો થયો, મારી પાસે ઘર નથી...', રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધિવેશનમાં યાદ કર્યો પરિવારનો સંઘર્ષ

Megha

Last Updated: 02:10 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું કે, '52 વર્ષ થઈ ગયા કે મારી પાસે ઘર નથી અને પરિવાર પાસે જે ઘર છે તે અલ્હાબાદમાં છે પણ એ મારુ ઘર નથી.

  • 52 વર્ષ થઈ ગયા કે મારી પાસે ઘર નથી - રાહુલ ગાંધી
  • અમે સત્યાગ્રહી અને ભાજપ 'સત્તાગ્રહી' છે 
  • ઉપર ઉપરથી ભલે હસતો હતો પણ અંદરથી હું રડી રહ્યો હતો

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોંગ્રેસનું 85મું અધિવેશન ચાલી રહ્યું છે. ગઈકાલે આ કાર્યક્રમમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાષણ આપ્યું હતું અને આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ ભાષણ દરમિયાન એમને કહ્યું હતું કે 52 વર્ષથી તેમની પાસે પોતાનું ઘર પણ નથી.

52 વર્ષ થઈ ગયા કે મારી પાસે ઘર નથી - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું કે, '52 વર્ષ થઈ ગયા કે મારી પાસે ઘર નથી અને પરિવાર પાસે જે ઘર છે તે અલ્હાબાદમાં છે. તે પણ ઘરે નથી. 120 તુગલક લેન મારું ઘર નથી. 'રાહુલ ગાંધીએ બાળપણનો કિસ્સો યાદ કરતાં કહ્યું કે હું જ્યારે સાત વર્ષનો હતો અને વર્ષ 1977માં એક દિવસ મને મારી મા એ કહ્યું કે ઘર છોડવું પડશે. એ સમયે મેં પૂછ્યું કે ક્યાં જાશું તો ત્યારે એમને કહ્યું ખબર નહીં. એ સમયે એમને મને મારી મા એ કહ્યું કે આપણું કોઈ ઘર નથી.

અમે સત્યાગ્રહી અને ભાજપ 'સત્તાગ્રહી' છે 
આ દરમિયાન રાહુલે ભારત જોડો યાત્રાના અનુભવો પણ શેર કર્યા હતા. રાહુલે કહ્યું- મેં કન્યાકુમારીથી શ્રીનગર સુધી ભારત જોડો યાત્રા કરી હતી.  વાસ્તવમાં લાખો લોકો અમારી સાથે ચાલ્યા. દરેક ઋતુમાં વરસાદ, ગરમી અને બરફમાં અમે બધા સાથે ચાલ્યા. પંજાબમાં એક મિકેનિક આવ્યો અને મને મળ્યો, પછી મેં તેનો હાથ પકડ્યો અને મેં તેની વર્ષોની તપસ્યા, તેની પીડા અને દુ:ખને ઓળખ્યું. અમે સત્યાગ્રહી છીએ અને ભાજપ-આરએસએસના લોકો 'સત્તાગ્રહી' છે.

ઉપર ઉપરથી ભલે હસતો હતો પણ અંદરથી હું રડી રહ્યો હતો
કાર્યકર્તાઓને સંબોધિત કરતાં સમયે ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'તમે કેરળમાં વોટ રેસ જોઈ હશે. તે સમયે જ્યારે હું વોટમાં બેઠો હતો, હું આખી ટીમ સાથે ફરી કરી રહ્યો હતો, મને મારા પગમાં સખત દુખાવો થતો હતો. ફોટામાં હું હું ઉપર ઉપરથી ભલે હસતો હતો પણ અંદરથી હું રડી રહ્યો હતો. મેં પ્રવાસ શરૂ કર્યો. હું ખૂબ જ ફિટ માણસ છું. હું 10-12 કિલોમીટર દોડું છું, ઘમંડ નથી. મેં વિચાર્યું જો હું 10-12 કિલોમીટર ચાલી શકું તો 20-25 કિલોમીટર ચાલવું એ કઈ મોટી વાત છે. જો કે કોલેજમાં ફૂટબોલ રમતી વખતે ઘૂંટણમાં હતી. વર્ષો સુધી એ ઈજામાં કોઈ પીડા નહોતી પણ પ્રવાસ શરૂ કરતાની સાથે જ દુખાવો પાછો આવ્યો. '

હું આજે મારા ઘરે આવ્યો છું
હું જ્યારે ભારત જોડો યાત્રા પર ગયો ત્યારે વિચાર્યું કે મારી જવાબદારી શું છે? મેં કહ્યું કે મારી બાજુ અને આગળ અને પાછળ એક ખાલી જગ્યા છે, જેમાં ભારતના લોકો મળવા આવશે. અમારું એ ઘર આવતા ચાર મહિના અમારી સાથે ચાલશે. આ ઘરમાં જે કોઈ આવે, પછી તે અમીર હોય કે ગરીબ, વૃદ્ધ હોય, યુવાન હોય કે બાળક, કોઈપણ ધર્મ અને રાજ્યનું પ્રાણી હોય, તેને એવું લાગવું જોઈએ કે હું આજે મારા ઘરે આવ્યો છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ