બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Husband Circulates Nude Video Of Wife Shared By Her Ex-Lover On Wedding Night

અશ્લિલ વેરની હદ / માતાએ સુહાગરાતે દુલ્હા પાસે દુલ્હનનો ન્યૂડ વીડિયો વાયરલ કરાવ્યો, પ્રેમીએ મોકલ્યોતો, હૈયું હલાવતો કિસ્સો

Hiralal

Last Updated: 08:38 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુહાગરાતે દુલ્હાના મોબાઈલમાં પોતાની પરણેતરનો વીડિયો આવે પછી કેવું થાય? ભારે શરમજનક અને કોઈને કહેવાય નહીં તેવી ઘટના બની છે.

આજના જમાનામાં વેર વાળવાની રીત પણ હવે અશ્લિલ બની છે. સંબંધો તૂટી જતાં કે બીજી રીતે કોઈ રીતે વેર લાવવા માગતા લોકો હવે સાવ પશુતાની હદે જઈ રહ્યાં છે અને માત્ર પોતાનો અહમ સંતોષાય એટલે કોઈને મર્યાદા ભંગ કરતાં હોય છે. એમપીના ભોપાલમાં આવી એક શરમજનક ઘટના બની છે. 

ન્યૂ ઉતાર્યો, મંગેતરને પડતો મૂકીને પ્રેમી સાથે ભાગી 
ભોપાલના ઐશબાગની 19 વર્ષની મહિલા યુવતી સાથે 22 વર્ષીય વ્યક્તિની સગાઈ થઈ હતી. યુવતીએ કમને સગાઈની હા પાડી હતી કારણ કે તેને બીજા યુવાન સાથે લફરું હતું. 
24 ફેબ્રુઆરીના રોજ, જ્યારે સગાઈ કરનાર દંપતી વીડિયો કોલ પર ચેટ કરી રહ્યું હતું, ત્યારે તે યુવાને તેની મંગેતરને ન્યૂડ થવાનું કહ્યું હતું અને યુવતી થઈ પણ હતી, આ દરમિયાન યુવાને સ્ક્રીન કેપ્ચરથી તેનો ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો. હવે આ દરમિયાન સોમવારે યુવતીએ યુવાન સાથે પરણવાની ના પાડી અને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. 

વધુ વાંચો : હોટલમાં ગર્લફ્રેન્ડ સંગ નેતાના રંગરેલિયા, પત્ની 'કબાબની હડ્ડી' બનીને આવી, મજા બગાડી નાખી

મંગેતરે પતિને મોકલી દીધો વીડિયો
યુવાનને જ્યારે પોતાની મંગતરના ભાગી જવાના સમાચાર મળ્યાં ત્યારે તેણે અશ્લિલ વેર લેવાનો નિર્ણય કરતાં પોતાની પાસે રહેલો ન્યૂડ વીડિયો બરાબર તેના પતિને સુહાગરાતના દિવસે મોબાઈલમાં મોકલી દીધો હતો. આ જોઈને દુલ્હાના તો હોશ ન રહ્યાં.

દુલ્હાએ માતા-ભાઈને દેખાડ્યો 
આ પછી દુલ્હાએ આ ન્યૂડ વીડિયો તેની માતા અને ભાઈને દેખાડ્યો હતો. ત્યાર બાદ આ બન્નેની સલાહ પર દુલ્હાએ ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસે આ કેસમાં યુવતીના પૂર્વ મંગેતેર તથા દુલ્હો, તેની માતા અને ભાઈ સામે ગુનો દાખલ કર્યો છે. 

આ અશ્લિલ વેર જ કહેવાય
સગાઈ કે લગ્ન તૂટવાના કે ભાગી જવાના કિસ્સામાં અશ્લિલ વીડિયો વાયરલ કરીને વેર વાળવાની આજકાલ જાણે પ્રથા થઈ ગઈ છે. આવા ઘણા કિસ્સામાં સામે આવતાં રહે છે. જે ખરેખર ગંભીર છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ