બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / how towel makes you unhealthy and ill

હેલ્થ ટીપ્સ / અજુગતું પણ સાચું ! નાહવાનો ટૂવાલ પણ પાડી શકે બીમાર, થઈ શકે ઝાડા-ફૂડ પોઈઝનિંગ, જાણો કેમ-શું કરવું

Hiralal

Last Updated: 10:36 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાહવાનો રુમાલ પણ આપણને બીમાર પાડી શકે છે તેવું સ્ટડીમાં જણાવાયું છે કારણ કે સતત ભીનો રહેવાને કારણે તેમાં બેક્ટેરીયા જમા થાય છે જે બીમારી પાડી શકે.

  • નાહવાના રુમાલનો એકધારો ઉપયોગ કરવાની બીમારીનો ખતરો
  • સતત ભીનો રહેતો હોવાથી તેમાં બેક્ટેરીયા જામી શકે
  • રુમાલને અઠવાડિયે એક વાર ધોવો જરુરી 

સાંભળીને થોડું અજુગતું લાગે પણ નાહવાના રુમાલને અઠવાડિયામાં એક વાર ધોવા વગર એકધારો ઉપયોગ કરવાથી બીમારીનો ખતરો રહે છે અને તેનાથી અમુક બીમારીઓ થવાનો પણ ખતરો રહે છે. 

ભીના રુમાલમાં બેક્ટેરીયાનો વાસ 
સામાન્ય રીતે દરેક વ્યક્તિ નહાયા પછી શરીરને લૂછવા કે સૂકવવા માટે ટુવાલનો ઉપયોગ કરે છે, પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે તેનાથી તમારા હેલ્થ ને નુકસાન થઈ શકે છે.  ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે ટુવાલમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 

ખામી ક્યાં છે
હકીકતમાં ટૂવાલ બીજા કપડાંની જેમ વારંવાર ધોવાતો નથી, ભાગ્યે જ કોઈક તેને રેગ્યુલેર ધોતું હશે, મોટાભાગના લોકો ટૂવાલને નિયમીત ધોતા નથી અને ઉપયોગ રોજ થાય છે તેથી ભીનો રહેતો હોવાથી તે બેક્ટેરીયાનું ઘર થઈ જાય છે અને આવા ટૂવાલથી લૂંછવામાં આવતાં શરીરમાં કિટાણું જાય છે જે સરવાળે બીમાર પાડે છે. 

ગંદા કે ભીના ટુવાલના ઉપયોગથી ઝાડા અને ફૂડ પોઈઝનિંગનો ખતરો
ગંદો કે ભીનો ટૂવાલ વાપરવાથી ઝાડા અને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે કારણ કે તેમાં આ બન્ને બીમારીના કિટાણું હોઈ શકે છે. વારંવારના સ્પર્શથી તે સરળતાથી શરીરમાં ચાલ્યાં જાય છે. ભીના શરીરને સાફ કર્યા પછી, ટુવાલ ભીનો થઈ જાય છે અને લાંબા સમય સુધી ભીનો રહે છે. બેક્ટેરિયા ભેજમાં ઝડપથી અને સરળતાથી વધે છે.

અઠવાડિયામાં ટૂવાલને એક વાર જરુરથી ધોવો
બીમારીથી બચાવ માટેનો એકમાત્ર સરળ રસ્તો અઠવાડિયામાં ઓછામાં ઓછો એક વાર રુમાલને ધોવો જોઈએ અને ધોયા બાદ તેને તડકામાં સુકવી નાખવો જોઈએ જેથી તેમાં રહેલા કિટાણું મરી જાય છે અને આ રીતે તે ચોખ્ખો થઈ જાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ