પ્રોસેસ / હવે Aadhaar નંબરથી પણ નીકળી શકશે રૂપિયા, પ્રોસેસમાં ફક્ત 4 વાતોનું રાખવું પડશે ધ્યાન

how to withdrawal cash via aadhaar enabled payment system check full process

શું તમારી પાસે પણ આધાર કાર્ડ છે. જો હા તો તમે તમારા રૂપિયાને માટે હેરાન ન થાઓ. હવે જલ્દી તમે તમારા આધાર કાર્ડની મદદથી રૂપિયા કાઢી શકશો. આ માટે તમારું આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોય તે જરૂરી છે. ગ્રાહકો Aadhaar ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS)ની મદદથી બેંકમાં જમા રકમ કાઢી શકશે. આ સમયે દેશના કરોડો લોકો માટે હવે એટીએમ કાર્ડ કે પિનના વિના બેંકિંગની લેવડદેવડ કરાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ