બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / how-to-port-your-number-to-jio-connection

NULL / JIOમાં તમારો મોબાઇલ નંબર port કરવા ફોલો કરો આ સ્ટેપ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ફોનના ખરાબ નેટવર્કના કારણે યૂઝર્સ પોતાનો નંબર કોઇ બીજા ઓપરેટરમાં પોર્ટ કરાવે છે. પ્રીપેડ યૂઝર હોય કે પોસ્ટપેડ મોટાભાગે લોકો સ્લો ઇન્ટરનેટના કારણે પોતાનું કનેક્શન બદલી નાંખે છે. આ ઉપરાંત ઘણી વખત નંબર પોર્ટ કરાવવાનું કારણ મોંઘુ બિલ અને મોંઘો પ્લાન પણ હોય છે. તો એવામાં તમે પણ તમારા ઓપરેટરના કનેક્શનથી પરેશાન છો તો તમારો મોબાઇલ નંબર સરળતાથી jio માં પોર્ટ કરાવી શકો છો. એના માટે બસ તમમારે આ સરળ સ્ટેપ ફોલો કરવું પડશએ. જાણો કેવી રીતે તમે પણ JIO માં પોર્ટ કરાવી શકો છો તમારો મોબાઇલ નંબર...

એના માટે સૌથી પહેલા Text Message ઓપન કરો. એમાં New Message પર ટેપ કરો. ત્યારબાદ મેસેજ બોક્સમાં ટાઇપ કરો ‘PORT <10 digit mobile number>’ અને મેસેજને 1900 પર સેન્ડ કરી દો. 

ત્યારબાદ તમને એક મેસેજ આવશે જેમાં યૂનીક પોર્ટિંગ કોડ અને એની એક્સપાયરી ડેટ લખેલી હશે. એને લઇને તમે નજીકના જિયો સ્ટોર અથવા રિલાયન્સ ડિજીટલ પર જાવ.

ધ્યાનમાં રાખો કે જ્યાપે પણ UPC લઇને સ્ટોર પર જાવ સાથે તમારું એડ્રેસ પ્રૂફ પ્રૂફ ઓફ આઇડેન્ટીટી ડોક્યૂમેન્ટ્સ લઇને લઇ જવાનું ભૂલશો નહીં. આ ઉપરાંત જિયો કનેક્શનના ડિજીટલ KYC પ્રોસેસ માટે આધાર કાર્ડ સાથે લઇ જાવ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ