બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / how to control weight gain after delivery

તમારા કામનું / ડિલિવરી બાદ વધતા વજનને આ રીતે કરો કંટ્રોલ, થોડાક જ દિવસોમાં ઓગળી જશે ચરબી

Arohi

Last Updated: 02:16 PM, 1 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી મહિલાઓને ડિલિવરી બાદ વધેલા વજનને ઘટાડવું ખૂબ મુશ્કેલ પડે છે

  • ડિલિવરી બાદ વધતા વજનને આ રીતે ઘટાડો 
  • અજમાનું પાણી છે ખૂબ ફાયદાકારક
  • સુકી દ્રાક્ષ અને બદામનો આ રીતે કરો ઉપયોગ  

જ્યારે એક મહિલા માતા બને છે તેના જીવનમાં ધણા પ્રકારના ફેરફાર આવે છે. આ સાથે જ તેના શરીરમાં પણ ફેરફારો થાય છે. ડિલિવરી બાદ ઘણી મહિલાઓનું વજન વધવા લાગે છે. ખાસ કરીને જે મહિલાઓએ બાળકને સિજેરિયન દ્વારા જન્મ આપ્યો હોય તે મહિલાઓનું પેટ મોટાભાગે બહાર નિકળેલું રહે છે. ડિલિવરી બાદના 40 દિવસ સુધી મહિલાઓના શરીરને મજબૂત બનાવવા માટે તેમને ધી, મેવા વગેરે જેવી વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ તે સમયે તે વર્કઆઉટ નથી કરી શકતી. એવામાં શરીર પર ફેટ વધી જાય છે. 

આ ઉપાયોથી ઓછુ કરો વજન 
પેટને ઓછુ કરવા માટે અજમાનું પાણી ખૂબ જ ફાયદા કારક છે. તેને તૈયાર કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી અજમો નાખીને તેને ઉકાળો. ત્યાર બાદ તે હુંફાળુ પાણી પીવો. જો આખો દિવસ તે પી શકાય તો પણ પીવું જોઈએ. નહીં તો સવારે ખાલી પેટ અથવા બન્ને સમય ભોજન લીધા બાદ તેને પીવું જોઈએ તેનાથી વજન ઓછુ થવાની સાથે ગેસની સમસ્યા પણ નહીં રહે. 

ગ્રીન ટીને વજન ઓછુ કર વા માટે સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે. ગ્રીન ટી એન્ટીઓક્સીડન્સથી ભરપુર હોય છે અને તેને કોઈ પણ ક્યારે પણ પી શકે છે. તમે પોતાની સવારની ચાને પણ ગ્રીન ટી સાથે રિપ્લેસ કરી શકો છો. તેનાથી તમારૂ વજન ઝડપથી ધટવાની સાથે જ તે સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. 

જો તમારી ડિલિવરી નોર્મલ છે તો બદામ અને સુકી દ્રાક્ષ પણ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. 10 સુકી દ્રાક્ષ લઈને તેના બીજ કાઢી નાખો અન 10 બદામ લઈ તેને સારી રીતે પીસીને પાઉડર બનાલી લો અને એક કપ હુફાળા દૂધ સાથે તેને પીવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ