બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / how to save whatsapp status without capturing screenshots

Tips / સ્ક્રીનશૉટ લીધા વગર જ સેવ કરો Whatsapp સ્ટેટસ, આ રહી ટિપ્સ

vtvAdmin

Last Updated: 07:12 PM, 24 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકપ્રિય મેસેજિંગ એપ Whatsapp એ તાજેતરમાં એડ કરેલ Whatsapp Status ફીચરને વપરાશકારો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર દ્વારા લિંકસથી લઇને વીડિયો, મીમ્સ, ફોટો, હોલીડે ડેસ્ટિનેશન જેવા તમામ વસ્તુઓ સરળતાથી શેર કરી શકાય છે. એવામાં ઘણા યૂઝર્સ સ્ટેટસ સેવ કરવા માંગે છે.

જો કે, મેસેજિંગ એપમાં આ રીતે કોઇ ઓપ્શન આપવામાં આવ્યું નથી તો તેને લઇને યૂઝર્સ સ્ક્રીન શોટનો ઉપયોગ કરે છે. પરંતુ સ્ક્રીન શોટ બાદ યુઝરને યૂઝરનેમ અને નોટિફિકેશન બારને ક્રોપ કરવા પડે છે. પરંતુ કેટલીક એવી ટીપ્સ છે જેના દ્વારા Whatsapp વપરાશકર્તા સ્ક્રીન શોટ માટે સ્ટેટસ સેવ કરી શકે છે.  

આ સુવિધા પ્રાપ્ત કરવા માટે થઇને Whatsapp વાપરનારે ગૂગલ પ્લેસ્ટોર પરથી 'Status Saver' એપ ડાઉનલોડ કરો. વોટ્સએપના સ્ટેટેસ પેજ પર જાઓ.  યૂઝરનેમ પર ટેપ કરો  સ્ટેટસ સેવર એપને ઓપન કરો.  એપ Status Saver એપને ઓપન કરો. એપ સ્ટેટસને ડિસ્પ્લેને સ્કેન કરો.  

આમ કર્યા બાદ વીડિયો અને ફોટોનું એક ઓપ્શન જોવા મળશે, આ એપમાં સ્ટેટસની બાજુમાં Downloadનો ઓપ્શન જોવા મળશે.  થર્ડ પાર્ટી એપ વગર આ રીતે સ્ટેટસ ડાઉનલોડ કરી શકાય છે. ખાસ કરીને યૂઝર આ વાત નથી જાણતા કે જે પણ Statuses જુએ છે વોટ્સએપ તેને ડાઉનલોડ કરે છે. એટલે તમને સ્ટેટસ સેવ કરવા માટે કોઇ થર્ડ પાર્ટી એપની જરૂરત નથી. 

ઉલ્લેખનીય છે કે, તેના માટે તમે તમારા ફોનના ફાઇલ મેનેજરમાં જાઓ. સૌથી પહેલા ફોનનું ફાઇલ મેનેજર ખોલો. ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં જાઓ અને સેટિંગ્સ પર કિલક કરો.  'Show Hidden Files ' ઓપ્શનને ઇનેબલ કરો. 

ઇન્ટરનલ સ્ટોરેજમાં WhatsApp folder માં જાઓ.  ફોલ્ડરમાં 'Media' ઓપ્શન પર કિલક કરો.  ફોલ્ડરમાં ‘Statuses’ ઓપ્શન મળશે. જ્યાં તમે સરળતાથી Whatsapp Status સરળતાથી ડાઉનલોડ કરી શકશો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ