બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / how a 14 year old odisha boy survived a crocodile attack

બહાદુરી / નદીમાં નહાવા ગયેલા 14 વર્ષનાં બાળક પર મગરે કર્યો હુમલો, પછી જે કર્યું એ જાણીને હ્રદય ધબકારો ચૂકી જશે

Premal

Last Updated: 02:53 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાના એક બાળકે સાહસની એવી મિસાલ રજૂ કરી કે દરેક માણસ તેના વખાણ કરી રહ્યો છે. અહીં નદી કિનારે એક ગામમાં 14 વર્ષનો આ સાહસી કિશોર નદીમાં ન્હાવવા ગયો હતો. આ દરમ્યાન અચાનક તેની પર મગરે હુમલો કર્યો.

  • ઓડિશામાં નદી કિનારે 14 વર્ષના કિશોર પર મગરનો અચાનક હુમલો
  • બહાદૂર બાળકે પોતાની સૂઝ-બુઝ બતાવીને મગરનો સામનો કર્યો
  • મગરના મોંઢા અને આંખ પર બળપૂર્વક પંચ મારી બચાવ્યો પોતાનો જીવ

મગરે અચાનક 14 વર્ષના કિશોર પર કર્યો હુમલો

જો કે, બહાદૂર બાળકે પોતાની સૂઝ-બુઝ બતાવીને મગરનો સામનો તો કર્યો પરંતુ તેને પછાડીને સુરક્ષિત રીતે ત્યાંથી નિકળી ગયો. કિશોરનુ નામ ઓમ પ્રકાશ સાહૂ જણાવવામાં આવી રહ્યું છે, જે પોતાના મિત્રોની સાથે કેન્દ્રપાડા જિલ્લાના અરાજી ગામની પાસે કાની નદીમાં નાહી રહ્યો હતો ત્યારે એક ખતરનાક મગર ત્યાં પહોંચી ગયો અને તેના પર હુમલો કર્યો. ઓમ પ્રકાશ ગભરાયા વગર મગર સાથે લડ્યો અને બહાદૂરીપૂર્વક પોતાનો જીવ બચાવ્યો. 

ઓમ પ્રકાશે મગરને માર્યો પંચ

મગરે આ કિશોર વયની ઉંમરના ઓમ પ્રકાશને પકડવા માટે જેવો કૂદકો માર્યો ત્યારે તેણે મગરના મોંઢા અને આંખ પર બળપૂર્વક પંચ માર્યો. આ હુમલાથી મગરની પક્કડ ઢીલી થઇ અને ઓમ પ્રકાશે સૂઝ-બૂઝ બતાવીને ફટાફટ પાણીની બહાર નિકળી ગયો. જો કે, આ દરમ્યાન મગરના પંજા બાળકના શરીર પર વાગી ગયા. જેના કારણે તે ઘાયલ થઇ ગયો. ઓમપ્રકાશની સારવાર કટકના એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યાં તેની હાલત સારી જણાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લાં એક મહિનાની અંદર આ મગરના હુમલાની ત્રીજી ઘટના છે. ભિતરકનિકામાં ખારા પાણીના મગરની વસ્તી 1975માં 96થી અત્યાર સુધી અનેક ગણી વધીને 1784 થઇ ગઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ