બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Hotel room rates in Ahmedabad increased due to the match between India and Pakistan on October 14

વર્લ્ડ કપ 2023 / ભારત-પાકિસ્તાનની મેચ જોવાનો જોરદાર ક્રેઝ: હોટલરૂમનું ભાડું અઢી લાખે પહોંચ્યું, ફ્લાઈટ ટિકિટમાં તોતિંગ આટલો વધારો

Dinesh

Last Updated: 05:08 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Vs Pakistan Match: 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાનની મેચને લઈ અમદાવાદની હોટલના રૂમ ભાડાની કિંમતમાં વધારો તો બીજી તરફ મહેસાણા, આણંદ સહિતના શહેરોની હોટેલોના રૂમ બુક થઇ રહ્યા છે

  • 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાનની મેચ 
  • જનરલ રૂમનુ ભાડુ 80થી 1લાખ સુધી પહોંચ્યું
  • હોટલ સાથે સાથે ફ્લાઇટના ભાડામાં પણ થયો વધારો

આગામી 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાવાની છે. તેને લઈને ફેન્સમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની બધી હોટલ પહેલાથી બુક થઈ ચુકી છે. 

ફસ્ટ ક્લાસ રૂમ નું ભાડુ 2.5 લાખ સુધી પહોંચ્યું
વર્લ્ડ કપ 2023ને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઇ હોટલોના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. જનરલ રૂમનુ ભાડુ 80થી 1લાખ સુધી પહોંચ્યું છે જ્યારે ફસ્ટ ક્લાસ રૂમનું ભાડુ 2.5 લાખ સુધી પહોંચ્યું છે. હોટલની સાથે સાથે ફ્લાઇટના ભાડામાં ભારે ભરખમ વધારો થયો છે. અમદાવાદની હોટલો હાઉસ ફૂલ થતાં મહેસાણા, આણંદ સહિતના શહેરોની હોટેલોના રૂમ ધમધોકાર બુક થઈ રહ્યાં છે. હોટલ અને ફ્લાઇટ ટિકિટમાં પણ 13થી 15 ઓક્ટોબર વચ્ચે 5 ગણો વધારો થયો છે. 

હોટલની રૂમના ભાવ 20 ગણા વધ્યા 
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં હોટલના રૂમની કિંમતો 14 ઓક્ટોબરે 20 ગણી વધારે થઈ ગઈ છે. એક રૂમ માટે 2.5 લાખ રૂપિયા સુધી વસુલવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જ ઓઈટીસીના વેલકમ હોટલ આ દિવસે 72000 રૂપિયામાં રૂમ આપી રહ્યા છે. તેના ઉપરાંત રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 14 ઓક્ટોબરે શહેરની ટીસી નર્મદા અને કોર્ટયાર્ડ બાય મેરિયટ જેવી અન્ય હોટલોમાં કોઈ રૂમ ઉપલબ્ધ નથી. 

બોડી ચેકઅપના નામ પર હોસ્પિટલ બેડની બુકિંગ
એક રિપોર્ટ અનુસાર શહેરના એક હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરે જણાવ્યું કે, હોસ્પિટલ હોવાના કારણે લોકો ફૂલ બોડી ચેકઅપ માટે આખી રાત રોકાવવા માટેની એપોઈન્ટમેન્ટ લઈ રહ્યા છે. તેનાથી તેમનો હેતુ પુરો થઈ જાય. તેમણે કહ્યું, આ લોકો ડિલકસથી લઈમે સુઈટ રૂમ સુધી બુક કરી રહ્યા છે. અમારી પાસે સીમિત રૂમ છે અમે એનઆરઆઈને વરીયતા આપી રહ્યા છે. અમારી પ્રાથમિકતા રોગીઓની દેખરેખ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ