બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / Horoscope Rashifal 2024 new year lucky zodiac signs money horoscope

ધર્મ / 2024 શરૂ થતાં જ આ રાશિના જાતકોને દરેક કર્યોમાં મળશે સફળતા, નોકરી અને વેપારમાં મળશે ગુડ ન્યૂઝ

Arohi

Last Updated: 03:52 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Horoscope Rashifal 2024: રાશિઓ દ્વારા જ વ્યક્તિના કરિયરનું આંકલન કરવામાં આવે છે. નવા વર્ષ 2024ની શરૂઆત થવામાં થોડા જ દિવસોનો સમય બાકી છે. નવું વર્ષ અમુક રાશિઓના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે.

  • 2024માં આ રાશિના લોકોને મળશે સફળતા 
  • નોકરી-વ્યાપારમાં મળશે ખૂબ જ પ્રગતિ 
  • કરિયરના દરેક કાર્યમાં મળશે સફળતા 

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક રાશિની લવ લાઈફ, કરિયર અને સ્વભાવ અલગ હોય છે. રાશિઓના દ્વારા વ્યક્તિના કરિયરનું આંકલન કરવામાં આવે છે. નવા વર્ષ 2024ની શરૂઆતમાં થોડા જ દિવસો બાકી છે. નવું વર્ષ અમુક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે. આ રાશિના લોકોને કરિયરમાં ખૂબ લાભ થશે. 

મેષ 

  • આર્થિક પક્ષ મજબૂત થશે. 
  • રોકાણ કરવાથી લાભ થશે. 
  • પારિવારિક જીવન સુખમય રહેશે. 
  • માતા લક્ષ્મીની કૃપાથી જીવન આનંદમય રહેશે. 
  • ખર્ચામાં કમી આવશે. 
  • લેવડ દેવડ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. 
  • નોકરી વ્યાપારમાં લાભ થશે. 
  • દરેક કાર્યમાં સફળતા મળશે. 
  • વ્યાપારી વર્ગ માટે આ સમય કોઈ વરદાનથી કમ નથી. 
  • નવા વાહન કે મકાન લેવા માટે સમય શુભ છે. 

મિથુન 

  • આ સમયે નવું મકાન કે ઘર ખરીદી શકો છો. 
  • માતા લક્ષ્મીની ખાસ કૃપા રહેશે. 
  • દાંપત્ય જીવન સુખમાં રહેશે. 
  • નવું કાર્ય શરૂ કરવા માટે સમય શુભ છે. 
  • લેવડ-દેવડ માટે આ સમય શુભ છે. પરંતુ લેવડ દેવડ પહેલા સારી રીતે વિચાર કરી લો. 
  • આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. 
  • નોકરી, વ્યાપારમાં લાભ થશે. 

વૃશ્ચિક 

  • માતા લક્ષ્મીની કૃપાથી કાર્યોમાં સફળતા મળશે. 
  • નવું મકાન કે વાહન ખરીદી શકો છો. 
  • વ્યાપાર માટે આ સમય ખૂબ જ શુભ છે.
  • ધન-લાભ થશે, પરંતુ તમારે આ વર્ષે પોતાના ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. 
  • લેવડ-દેવડ માટે સમય શુભ રહેશે. 
  • નોકરી, વ્યાપારમાં લાભ થશે. 
  • કાર્યોમાં સફળતા મળશે. 

ધન

  • આર્થિક સ્થિતિમાં સુધાર થશે. 
  • રોકાણ કરવા માટે સમય સારો છે. 
  • નવું વાહન ખરીદી શકો છો. 
  • લેવડ-દેવડ માટે પણ સારો સમય છે. 
  • માતા લક્ષ્મીની કૃપા રહેશે. 
  • આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે. રોકાણ કરવા માટે સમય ખૂબ જ સારો છે. 
  • આ સમયે ધન-લાભ તો થશે. પરંતુ ખર્ચામાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરો. 
  • રોકાણ કરવાથી ફાયદો થશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ