બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Politics / Home Minister Amit Shah made a big statement in the government's action on the issue of spying on journalists in the country.

Pegasus Snooping / દેશમાં પત્રકારોની જાસૂસીનો મામલો 'ટોપ' પર આવતા સરકાર એક્શનમાં, ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન

Hiralal

Last Updated: 09:47 PM, 19 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેગાસિસ જાસૂસી રિપોર્ટ પર મચેલી બબાલને લઈને હરકતમાં આવેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જાસૂસીનો રિપોર્ટ વિભાજનકારી અને અવરોધક શક્તિઓનું પરિણામ છે.

  • પેગાસિસ જાસૂસી રિપોર્ટ પર મચેલી બબાલનો મામલો
  • ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યાં એક્શનમાં 
  • કહ્યું  જાસૂસીનો રિપોર્ટ વિભાજનકારી અને અવરોધક શક્તિઓનું પરિણામ
  • રિપોર્ટ બરાબર યોગ્ય સમયે બહાર પડાયો- અમિત શાહે કટાક્ષમાં વિપક્ષને કહ્યું 

પત્રકારો, નેતાઓની જાસૂસીનો પેગાસિસનો રિપોર્ટ બહાર આવતા દેશમાં મોટો હોબાળો મચ્યો છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ કરી રહ્યાં છે. ત્યારે હવે સરકારના ટોચના સ્તરેથી પણ આ મુદ્દે નિવેદન આવ્યું છે.

આપ ક્રોનોલોજી સમજીએ- શાહનો વિપક્ષને ટોણો 
આ મુદ્દે વિપક્ષને આકરી ફટકાર આપતા કોઈનું પણ નામ લીધા વગર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું કે વિભાજનકારી અને અવરોધક તાકતો પોતાના ષડયંત્રોથી ભારતની વિકાસ યાત્રાને  રોકી નહીં શકે, મોનસૂન સત્ર દેશમાં વિકાસના નવા માપદંડો સ્થાપિત કરશે. અમિત શાહે કહ્યું કે બરાબર ટાઈમે સંસદમાં વિક્ષેપ ઊભો થાય તે માટે જાણીજોઈને આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. ટીકાકારો હમેંશા પોતાને જે શબ્દપ્રયોગથી નવાજે છે તે જ શબ્દપ્રયોગ અમિત શાહે વાપર્યો. વિપક્ષને ટોણો મારતા શાહે કહ્યું કે આપ ક્રોનોલોજી સમજીએ. 

રિપોર્ટ બરાબર યોગ્ય સમયે બહાર પડાયો- અમિત શાહે કટાક્ષમાં વિપક્ષને કહ્યું 

અમિત શાહે સંસદમાં કહ્યું કે લોકો મજાકમાં મજાકમાં મારા માટે આ શબ્દપ્રયોગનો ઉપયોગ કરે છે પરંતુ હું આજે ગંભીરતાથી કહેવા માંગું છું કે સંસદની કાર્યવાહી શરુ થાય તેના બરાબર એક દિવસ પહેલા જાણીજોઈને આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટ બરાબર યોગ્ય સમયે બહાર પડાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ