બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / hollywood sharon stone reveals which producer told her to sleep with billy baldwin

મનોરંજન / 'એક્ટર સાથે રાત ગુજારવા કરી મજબૂર', દિગ્ગજ અભિનેત્રીના દાવાથી મચ્યો ખળભળાટ

Arohi

Last Updated: 04:16 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sharon Staone: હોલિવુડની ફેમસ એક્ટ્રેસ શેરોન સ્ટોનના નિર્માતા રોબર્ટ ઈવાંસ પર 30 વર્ષ પહેલા સહ-કલાકાર બિલી બાલ્ડવિની સાથે સુવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. શેરોન સ્ટોન દ્વારા લગાવવામાં આવેલા આ આરોપ પર બિલી બાલ્ડવિને સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે.

હોલિવુડ અભિનેત્રી શેરોન સ્ટોનને તે નિર્માતાની ઓળખનો ખુલાસો કર્યો છે. તેમણે તેને પોતાના કો સ્ટારની સાથે સુવા માટે કહ્યું હતું. 2021માં શેરોન સ્ટોનને આરોપ લગાવ્યો હતો કે એક પ્રોડ્યુસર તેમને પોતાના એક કો-સ્ટાર સાથે સુવા માટે કહી રહ્યો હતો. જોકે તે સમયે શેરોન સ્ટોનને એક્ટર અને પ્રોડ્યુસરના નામ ન હતા જણાવ્યું પરંતુ અત્યાર સુધી એક નવા પોડકાસ્ટમાં તે પ્રોડ્યુસરના નામનો ખુલાસો કર્યો છે. 

શેરોન સ્ટોને હાલમાં જ એક પોડકાસ્ટમાં બિલી બાલ્ડવિનની સાથે પોતાની 1993ની મિસ્ટ્રી-થ્રિલર સ્લિવર વિશે વાત કરી, તેમણે પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે તે પ્રોડ્યુસર રોબર્ટ ઈવાંસ હતા, જેમણે તેમને પોતાના કો-સ્ટાર બિલી બાલ્ડવિન સાથે સુવા માટે કહ્યું હતું. 

શોરોન સ્ટોનને કર્યો પ્રોડ્યુસરના નામનો ખુલાસો 
શેરોન સ્ટોનના અનુસાર પ્રોડ્યુસરે તેમને ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીને સારી કરવા માટે બિલી બાલ્ડવિન સાથે ઓફ સ્ક્રીન ઈન્ટિમેટ થવા માટે કહ્યું હતું. તેમણે લુઈ થેરોક્સના પોડકાસ્ટમાં જણાવ્યું કે રોબર્ટ ઈવાંસનું માનવું છે કે તેનાથી એક્ટરને પોતાના પ્રદર્શનને સુધારવામાં મદદ મળશે. 

બિલી બાલ્ડવિને આપ્યો જવાબ 
જોકે બિલી બાલ્ડવિને શેરોન સ્ટોનના આ આરોપનો જવાબ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર આપ્યો છે. બિલી બાલ્ડવિને શેરોન સ્ટોનની સાથે ફિલ્મની એક તસ્વીર શેર કરતા લખ્યું, "ખબર નઈ આટલા વર્ષો બાદ પણ શેરોન સ્ટોન મારા વિશે શું વાત કરતી રહે છે? શું તેમને હજુ પણ મારા પર ક્રશ છે કે તે આટલા વર્ષો બાદ પણ હર્ટ છે. કારણ કે મેં તેમની વાતો પર ધ્યાન ન હતું આપ્યું?"

વધુ વાંચો: બોક્સ ઓફિસ પર શૈતાનનો 'વશ', 5 દિવસમાં કરી બજેટથી વધુ કમાણી, કલેક્શનનો આંકડો મેજિકલ
 
બિલી બાલ્ડવિને લખ્યું કે તેમની પાસે શેરોન સ્ટોનના ઘણા રાઝ છે. જો તે બહાર આવી જાય તો તેમનું માથ ચકરાવે ચડી જશે. પરંતુ હું ચુપ રહ્યો. તેના બાદ તેમણે રોબર્ટ ઈવાંસની સાથે પોતાની વાતચીત વિશે જણાવ્યું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ