બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / Hitman Rohit Sharma creates history: Third Indian opener after Sachin and Sehwag to do so

World cup 2023 / હિટમેન રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ: સચિન અને સહેવાગ બાદ આવો કમાલ કરનાર ત્રીજો ભારતીય ઓપનર

Pravin Joshi

Last Updated: 06:37 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટું સ્થાન હાંસલ કર્યું છે, જે અત્યાર સુધી માત્ર મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ જ ભારત માટે હાંસલ કરી શક્યા છે.

  • રોહિત શર્માએ વર્લ્ડ કપ મેચ દરમિયાન ઈતિહાસ રચ્યો 
  • રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે 14,000 રન પૂરા કર્યા 
  • સચિન તેંડુલકર અને વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ બાદ ત્રીજો ખેલાડી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન 'હિટમેન' રોહિત શર્માએ રવિવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે રમાઈ રહેલી વર્લ્ડ કપ મેચ દરમિયાન ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટું સ્થાન હાંસલ કર્યું છે, જે અત્યાર સુધી માત્ર મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ જ ભારત માટે હાંસલ કરી શક્યા છે. 'હિટમેન' રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે 14,000 રન પૂરા કર્યા છે.

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ

રોહિત શર્માએ રવિવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન 12 રન બનાવીને આ મહાન રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. રોહિત શર્માએ આ મેચની ત્રીજી જ ઓવરમાં આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14000 કે તેથી વધુ રન બનાવનાર માત્ર ત્રીજો ભારતીય ઓપનર બન્યો છે. રોહિત શર્મા પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે ભારત માટે આ કારનામું કર્યું હતું.

ભારત માટે ઓપનર તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન કોણે બનાવ્યા?

ભૂતપૂર્વ તોફાની બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ભારત માટે ઓપનર તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. ભારત માટે ઓપનર તરીકે વીરેન્દ્ર સેહવાગે સૌથી વધુ 15,758 રન બનાવ્યા છે. આ મહાન ખેલાડીઓની યાદીમાં બીજા નંબરે સચિન તેંડુલકરનું નામ આવે છે. સચિન તેંડુલકરે ભારત માટે ઓપનર તરીકે 15,335 રન બનાવ્યા છે. આ યાદીમાં 'હિટમેન' રોહિત શર્માનું નામ ત્રીજા નંબરે આવે છે. ભારત તરફથી ઓપનર તરીકે રોહિત શર્માએ 14,049 રન બનાવ્યા છે.

વર્લ્ડ 2023 પછી સંન્યાસ લઈ લેશે કેપ્ટન રોહિત શર્મા! આ નિવેદનના કારણે તેજ થઈ  અટકળો, જુઓ શું કહ્યું હતું/ rohit sharma drops major hint on his retirement  plans with odi world cup

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ઓપનર

1. વિરેન્દ્ર સેહવાગ - 15,758
2. સચિન તેંડુલકર - 15,335
3. રોહિત શર્મા - 14,049*
4. સુનીલ ગાવસ્કર - 12,258
5. શિખર ધવન – 10,867

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનર

1. સનથ જયસૂર્યા - 19,298
2. ક્રિસ ગેલ - 18,867
3. ડેવિડ વોર્નર - 18,026
4. ગ્રીમ સ્મિથ - 16,950
5. ડેસમન્ડ હેન્સ - 16,120
6. વિરેન્દ્ર સેહવાગ - 16,119
7. સચિન તેંડુલકર - 15,335

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ