બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / health these two vegetables are very good for the body

Health tips / વિટામિનોથી ભરપૂર આ લીલું શાકભાજી અને પત્તા બૉડી માટે છે અમૃત સમાન, તમામ બીમારીઓથી રાખશે દૂર

Manisha Jogi

Last Updated: 12:26 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણકારીના અભાવને કારણે અનેક લોકો ગુણકારી શાકભાજીનું સેવન કરતા નથી. તમે પણ હેલ્ધી ડાયટનું સેવન કરવા માંગો છો, તો આ બે શાકભાજી ડાયટમાં શામેલ જરૂર કરવા જોઈએ.

  • જાણકારીના અભાવથી અનેક લોકો ગુણકારી શાકભાજીનું સેવન કરતા નથી
  • આ બે શાકભાજી ડાયટમાં શામેલ જરૂર કરવા જોઈએ
  • જાણો આ બે શાકભાજીના ફાયદા

અનેક લોકો એવું માને છે કે, શાકાહારી ભોજનની સરખામણીએ માંસાહારી ભોજન (નોનવેજ) આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જે સંપૂર્ણપણે સત્ય નથી. જાણકારીના અભાવને કારણે અનેક લોકો ગુણકારી શાકભાજીનું સેવન કરતા નથી. તમે પણ હેલ્ધી ડાયટનું સેવન કરવા માંગો છો, તો સરગવો અને મીઠા લીમડા જેવા શાકભાજી ડાયટમાં શામેલ જરૂરથી કરવા જોઈએ. 

સરગવો- સરગવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. સરગવામાં ભરપૂર માત્રામાં વિટામિન એ, સી બી1, બી2, બી3, બી-6, ફોલેટ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન સહિત અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. સરગવામાં રહેલ વિટામિન સીની મદદથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સરગવામાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ્સને કારણે સોજો ઓછો થાય છે અને વાળ તથા ત્વચા માટે ગુણકારી છે. 

drumstick
drumstick

મીઠો લીમડો- મીઠા લીમડામાં ભરપૂર માત્રામાં ફોલેટ, વિટામિન એ અને બી રહેલા છે. 100 ગ્રામ મીઠા લીમડામાં ભરપૂર માત્રામાં સોલ્યુબલ તથા ઈનસોલ્યુબલ ફાઈબર રહેલા હોય છે, જે ખરાબ કોલસ્ટ્રોલ ઓછો કરે છે અને પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે. મીઠા લીમડાની મદદથી ગેસ, એસિડિટી અને પેટ ફૂલવા જેવી સમસ્યા દૂર થાય છે અને પાચનમાં સુધારો થાય છે. મીઠા લીમડાનું સેવન કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે અને વધારાની ચરબી ઓગળી જાય છે. 

મીઠો લીમડો
મીઠો લીમડો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ