બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health study reveals how sleep habits impact on your brain health

lifestyle / ઊંઘ અને મગજનું ઘાતક કનેક્શન, સ્લીપ પેટર્નમાં રાખજો ધ્યાન, રિસર્ચમાં માથું ઘુમાવે તેવો ખુલાસો

Manisha Jogi

Last Updated: 08:36 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયટની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. અપૂરતી ઊંઘના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. આ કારણોસર આરોગ્ય નિષ્ણાંતો પૂરતી ઊંઘ લેવાની સલાહ આપે છે.

  • હેલ્ધી ડાયટની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી જરૂરી
  • અપૂરતી ઊંઘના કારણે અનેક સમસ્યા થઈ શકે છે
  • સારી ઊંઘ આવે તે માટે ફોલો કરો આ ટિપ્સ 

હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયટની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાથી વ્યક્તિ શારીરિક અને માનસિકરૂપે હેલ્ધી રહે છે. અપૂરતી ઊંઘના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. આ કારણોસર આરોગ્ય નિષ્ણાંતો પૂરતી ઊંઘ લેવાની સલાહ આપે છે. તાજેતરમાં થયેલ એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, સ્ટડીમાં ઊંઘની બ્રેઈન પર થતી અસર વિશે જાણવા મળ્યું છે. 

રિસર્ચ
તાજેતરમાં થયેલ એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, વધુ પડતી ઊંઘ અથવા ઓછી ઊંઘ લેવાથી બ્રેઈનમાં કેટલાક ફેરફાર થાય છે. જેના કારણે સ્ટ્રોક અને ડિમેંશિયાનું જોખમ રહે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનની જર્નલમાં પ્રકાશિત થયેલ સ્ટડી બ્રેઈન હેલ્થના બે મુખ્ય માપદંડ પર આધારિત છે- 

  • મેટર હાઈપર ઈંટેસિંટીઝ- બ્રેઈનની ઉંમર વધવાનો સંકેત આપતી ઈન્જરી
  • ફ્રેક્શનલ અનિસોટ્રોપી- નર્વ એક્સોન્સના પ્રસારની એકરૂપતા માપે છે

પૂરતી ઊંઘ લેવા માટે કરો આ ઉપાય-

  • સૂતા પહેલા કેફીન, દારૂ, નિકોટીન અને ભારે ભોજન ના કરવું. આ તમામ વસ્તુઓના કારણે નર્વસ સિસ્ટમ પર અસર થાય છે, જેના કારણે ઊંઘની ગુણવત્તા પર અસર થાય છે. 
  • તમારા સૂવાના ટાઈમિંગનું એક શિડ્યુલ બનાવો. આ શિડ્યુલ અનુસાર સૂવાનો અને ઉઠવાનો સમય નક્કી કરો. વીકેન્ડ્સમાં પણ આ શિડ્યુલ ફોલો કરવું. 
  • પૂરતી ઊંઘ લેવા માટે સૂતા પહેલા સ્ક્રીન અને ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસનો ઉપયોગ ના કરવો. આ ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસમાંથી નીકળતી બ્લૂ લાઈટને કારણે મેલાટોનિન ઓછું થાય છે, જેથી તમારી સ્લીપ સાયકલ કંટ્રોલમાં રહે છે. 
  • સારી ઊંઘ આવે તે માટે નિયમિતરૂપે કસરત કરો. જેથી તમને સારી ઊંઘ આવશે અને તણાવ ઓછો રહેશે અને મૂડમાં સુદારો થશે. સૂતા સમયે કોઈ કસરત ના કરવી. 
  • રાત્રે સારી ઊંઘ આવે તે માટે દિવસના સમયે ના ઊંઘવું. દિવસે ઊંઘવાને કારણે તમારી રાતની ઊંઘની ગુણવત્તા અને સૂવાના સમયમાં તકલીફ આવી શકે છે. 
  • સારી ઊંઘ આવે તે માટે રૂમમાં આરામદાયક માહોલ ઊભો કરો. બેડરૂમમાં અંધારુ રાખો, વાતાવરણ શાંત અને આરામદાયક રહે તેવી કોશિશ કરો. 

વધુ વાંચો: નંબરના ચશ્મા ઉતારવાનો એક નંબર ઈલાજ, આયુર્વેદની 4 રીત સંપૂર્ણપણે કારગર, પણ ફોકસ સુધરશે

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ