બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / eyes ayurvedic treatment how to improve eyesight naturally

આયુર્વેદિક ઉપાય / નંબરના ચશ્મા ઉતારવાનો એક નંબર ઈલાજ, આયુર્વેદની 4 રીત સંપૂર્ણપણે કારગર, પણ ફોકસ સુધરશે

Manisha Jogi

Last Updated: 07:18 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંખની તકલીફ હોય તો ખૂબ જ મુશ્કેલી થાયછે. આંખની રોશની ઓછી થતી જાય તો તેની ખૂબ જ ગંભીર અસર થાય છે. યોગ્ય સમયે ઈલાજ કરવામાં ના આવે તો સમસ્યા વધતી જાય છે.

  • આંખની તકલીફ હોય તો ખૂબ જ મુશ્કેલી થાય છે
  • ઈલાજ કરવામાં ના આવે તો સમસ્યા વધી જાય છે
  • આયુર્વેદિક ઉપાયથી આંખોની દ્રષ્ટીમાં કરો સુધારો

જો કોઈ આંખની તકલીફ હોય તો ખૂબ જ મુશ્કેલી થાયછે. આંખની રોશની ઓછી થતી જાય તો તેની ખૂબ જ ગંભીર અસર થાય છે. આ મુશ્કેલીનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ના આવે તો સમસ્યા વધતી જાય છે. એક સમયે બિલ્કુલ દેખાવાનું બંધ થઈ જાય છે. જો તમને પણ આંખની સમસ્યા હોય તો કેટલાક આયુર્વેદિક ઉપાયથી આ સમસ્યાને ઠીક કરી શકાય છે. 

ત્રાટક- જો તમને સરખું દેખાતું ના હોય તો તમે ત્રાટક પ્રક્રિયાથી ઠીક કરી શકો છો. ત્રાટક એક પ્રકારની મેડિટેશન પ્રોસેસ છે. જેમાં મીણબત્તી અથવા દીવાની જ્યોત પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી ફોકસમાં સુધારો થાય છે અને આંખની રોશની પણ સુધરે છે. 

નેત્ર ધૌતિ- નેત્ર ધૌતિ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આંખો સાફ કરવા માટે નેત્ર ધૌતિ એક પ્રકારની આયુર્વેદિક પદ્ધતિ છે. જેમાં આંખો ખોલીને પાણીથી સાફ કરવાની રહે થે. આ પદ્ધતિથી આંખો એકદમ સાફ થઈ જાય છે.

નેત્ર તર્પણ- નેત્ર તર્પણ એક આયુર્વેદિક પદ્ધતિ છે, જે આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ આયુર્વેદિક પદ્ધતિમાં આંખોમાં ઘી નાખવામાં આવે છે. નેત્ર તર્પણ કરતા સમયે આંખો સરખી ખુલ્લી રાખવી, જેથી આંખોની રોશોની મજબૂત થાય છે.

ત્રિફળા- ત્રિફળાને આયુર્વેદિક જડીબુટી કહેવામાં આવે છે, જે આંખો માટે લાભદાયી છે. સ્વસ્થ આંખો માટે પાણીમાં ત્રિફળા પાઉડર મિશ્ર કરીને આંખો સરખી રીતે સાફ કરવી. જેથી દ્રષ્ટીમાં સુધારો થાય છે અને આંખો પર વધુ લોડ આવતો નથી.

વધુ વાંચો: આ લાલ શાકભાજીથી વગર દવાએ શરીરની ગંદકીનો ખાતમો! નસ-નસ થઈ જશે ચોખ્ખી, હાર્ટ એટેક પણ ભાગશે

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ