બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / health news knee pain remedies know how to get rid of knee pain

સ્વાસ્થ્ય / ઘૂંટણના દર્દથી પરેશાન થઇ ગયા છો? તો ચિંતા નહીં, અપનાવો આ દેશી ઉપાય, મળશે રાહત

Arohi

Last Updated: 10:05 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Remedies Of Knee Pain: પહેલા ઉંમર વધવાની સાથે સાથે ઘૂંટણમાં દુખાવો શરૂ થતો હતો પરંતુ આજકાલ ઓછી ઉંરમાં જ લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

  • ઘૂંટણના દુખાવાથી છો પરેશાન? 
  • અપનાવો આ દેશી ઉપાય
  • દુખાવાથી મળશે રાહત 

ઉંમર વઘવાની સાથે જ ઘૂંટણમાં દુખાવાની સમસ્યા વધી જાય છે. દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો આ દુખાવાથી પરેશાન છે. જોકે આજકાલ ઓછી ઉંમરમાં પણ ઘૂંટણનો દુખાવો થાય છે. આ દુખાવો એક નહીં પરંતુ અનેક કારણોથી થઈ શકે છે. 

ઉંમરની અસર, ભોજનમાં પોષકતત્વોની કમી અથવા તો પડવાના કારણે આ દુખાવો થઈ શકે છે. ઘણી વખત દુખાવો સામાન્ય હોય છે પરંતુ જ્યારે લાંબા સમય સુધી દુખાવોનું નિવારણ ન કરવામાં આવે તો સમસ્યા વધવા લાગે છે. માટે જ્યારે પણ ઘુટણનો દુખાવો થાય ત્યારે ઘરેલુ ઉપાય કરીને તેનાથી છુટકારો મેળવી શકાય છે.

હળદર 
સ્વાસ્થ્ય માટે રામબાણ માનવામાં આવતી હળદરમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ મળી આવે છે. એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટીરિયલ ગુણના કારણે ઘુટણના દુખાવાથી હળદર તરત છુટકારો આપી શકે છે. એક ચમચી હળદર જરૂરીયાત પ્રમાણે પાણીમાં નાખીને પેસ્ટ બનાવીને ઘૂંટણ પર લગાવી લો. દિવસમાં 2 વખત આમ કરવાથી ઘૂંટણના દુખાવાથી છુટકારો મળી શકે છે. 

આદૂ
ઘૂંટણના દુખાવાને દૂર કરવામાં આદૂ પણ ફાયદાકારક છે. આદુમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ દુખાવાથી રાહત આપી શકે છે. સાંધાના દુખાવામાં પણ આદુ ગજબની અસર કરે છે. ગરમ પણીમાં આદુ નાખીને પાણીને ગાળીને સ્વાદ માટે મધ અને લીંબૂનો રસ મિક્ષ કરીને પીવો. આ પાણીને દરરોજ પીવાથી ઘૂંટણનો દુખાવો દૂર થઈ શકે છે. 

એલોવેરા 
ઔષધીય ગુણોનો ખજાનો એલોવેરા ઘૂંટણના દુખાવાને ખેંચીને બહાર કાઢે છે. એલોવેરા જેલ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. ઘૂંટણમાં સોજો પણ તેનાથી ઓછુ થઈ જાય છે. તમે ઈચ્છો તો એલોવેરા જેલમાં થોડી હળદર નાખી દુખાવાથી રાહત મેળવી શકો છો. દુખાવા અને સોજાતી આરામ મળી શકે છે. 

કપૂરનું તેલ 
ઘૂંટણના દુખાવાથી જો તમે પરેશાન છો તો કપૂરના તેલનો ઉપયોગ કરી શકો છો. આ દુખાવાથી રાહત પહોંચાડવાનું કામ કરે છે. એક ચમચી કપૂરના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરી ગમ કરી લો અને જ્યારે ઠંડુ થઈ જાય તો દિવસમાં બે વખત ઘૂંટણ પર માલિશ કરો. થોડા જ સમયમાં તેની અસર જોવા મળશે. 

એપ્સમ સોલ્ટ 
ઘૂંટણના દુખાવાથી છુટકારો અપાવવામાં એપ્સમ સોલ્ટ પણ સારી રીતે કામ કરે છે. એપ્સમ સોલ્ટમાં મેગ્નોશિયમ અને સલ્ફેટ પણ મળી આવે છે. જે દુખાવાને ઓછુ કરવાની સાથે સોજાથી પણ રાહત આપવાનું કામ કરે છે. નહાવાના પાણીમાં અપ્સમ સોલ્ટને મિક્સ કરીને ઉપયોગ કરો. તેનાથી બ્લડ ફ્લો સુધરશે અને ખૂબ રાહત મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ