બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / health news foods that may help increase haemoglobin level in body

સ્વાસ્થ્ય / એક મહિના સુધી સતત ખાઇ લો આ ચીજ, શરીરમાં એક અણુમાત્ર નહીં રહે લોહીની ઊણપ

Arohi

Last Updated: 01:08 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Increase Hemoglobin Level: આજકાલ શરીરમાં લોહીની ઉણપ ઘણા લોકોને હોય છે. તેના કારણે સ્વાસ્થ્યમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. આ ઉણપને દૂર કરવા 1 મહિના સુધી દરરોજ આ વસ્તુનુ સેવન કરો.

  • સતત એક મહિના સુધી આખો આ વસ્તુ
  • શરીરમાં નહીં રહે હિમોગ્લોબિનની ઉણપ
  • જાણો તેના હેલ્થ બેનેફિટ્સ વિશે

આજના સમયમાં મોટાભાગના લોકોના શરીરમાં હિમોગ્લોબિનની કમી જોવા મળે છે. હિમોગ્લોબિન એક આયર્ન-રિચ પ્રોટીન હોય છે જે લાલ રેડ બ્લડસેલ્સમાં હાજર હોય છે અને ઓક્સીજનને શરીરના બધા અંગો સુધી પહોંચાડવાનું કામ કરે છે. 

હિમોગ્લોબિનની કમી
હિમોગ્લોબિનનું લેવલ ઓછુ થવાથી થાક, કમજોરી, શ્વાસ લેવામાં મુશ્કેલી વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નહીં થાય. 

વિટામીન સી યુક્ત વસ્તુઓ 
આયર્નના અવશોષણ માટે શરીરને એક માધ્યમની જરૂર હોય છે અને વિટામીન સી આ માધ્યામનું કામ કરે છે. એવામાં લીંબૂ, સંતરા, ટામેટા, બેરીઝ વગેરેનું સેવન કરો. 

આયર્નથી ભરપૂર વસ્તુઓ 
આયર્નની કમીના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ ઓછુ થવા લાગે છે. એવામાં લીલા શાકભાજી, ટોફૂ, પાલક, ઈંડા, આખા અનાજ વગેરેનું સેવન કરો. 

ફોલિક એસિડ 
ફોલિક એસિડની કમીથી શરીરમાં હિમોગ્લોબિનની કમી થવા લાગે છે. તેના માટે લીલા શાકભાજી, સ્પ્રાઉટ્સ, કેળા, બ્રોકલી વગેરેને ડાયેટમાં શામેલ કરો. 

દાડમ 
દાડમ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરની સાથે સાથે કેલ્શિયમ અને આયર્ન બન્નેનો સારો સોર્સ માનવામાં આવે છે. આ હિમોગ્લોબિન વધવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

ખજૂર 
તેમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે. જેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધે છે. 

બીટ 
બીટ હિમોગ્લોબિન લેવલને વધારવાની સૌથી સારી રીત છે. તેમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે સાથે જ પોટેશિયમ અને ફાઈબરની સાથે ફોલિક એસિડ પણ હોય છે. 

કોળાના બીજ 
કોળાના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મેગેનીઝ હોય છે. આ શરીરમાં હિમોગ્લોબિન વધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ