બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Harsh Sanghv gujarat police, ATS and coastguard in drug seizure

ગુજરાત / 'ડ્રગ્સ માફિયાઓના ઇરાદા પર પાણી ફેરવ્યું' ડ્રગ્સ ઝડપાવા મામલે પોલીસ, ATS અને કોસ્ટગાર્ડની પીઠ થાબડતા હર્ષ સંઘવી

Kishor

Last Updated: 07:45 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

350 કરોડની કિંમતનું 50 કિલોગ્રામ હેરોઇન ઝડપાવા મામલે હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

  • પાકિસ્તાનથી આવતું ડ્રગ્સ ઝડપાવવાનો મામલો
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
  • ડ્રગ્સ માફિયાઓના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધુ

ગરિમાં પ્રોજેક્ટના શુભારંભ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન ડ્રગ્સ ઝડપવા મામલે પોલીસે હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ, ATS અને કોસ્ટગાર્ડના કામના વખાણ કર્યા હતા. તેમની કામગીરીને બિરદાવી રાજ્યની પોલીસે ડ્રગ્સ માફિયાઓના ઇરાદાઓ પર પાણી  ફેરવ્યું હોવાનું ઉમેર્યું હતું. 350 કરોડની કિંમતનું 50 કિલોગ્રામ હેરોઇન પેડલર પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડતા હતા. જેમને પકડી પાડી આ કેસમાં પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

ગુજરાત પોલીસ, ATS અને કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી
ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું ખુલી રહ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરતા કચ્છમાં ભારતીય દરિયાઇ સીમા પાસેથી પાકિસ્તાની બોટમાંથી રૂ. 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. IMBL નજીક 6 શખ્સોને 50 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સાથે મળીને રૂ. 350 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ 'અલ સાકર'ને ઝડપી પાડી છે. બાદમાં આ આરોપીઓને ઝડપી પાડી તેઓની વધુ તપાસ માટે તેમને બોટ સાથે જખૌ લવાયા હતા.

જામનગરમાંથી તાજેતરમાં MD ડ્રગ્સ ઝડપાયુ હતું
વધુમાં તાજેતરમાં જ જામનગરમાં પણ મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. જામનગર શહેરના શરૂ સેકશન રોડ પરથી નેવી ઈન્ટેલિજન્સે કરોડોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. નેવી ઈન્ટેલિજન્સે બાતમીના આધારે શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તેની તપાસ કરતા તેની પાસેથી MD ડ્રગ્સનો 10 કિલો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 6 કરોડ રૂપિયા ગણાવવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ