બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Hardik Pandya's match with MS Dhoni in IPL 2023 Qualifier

IPL 2023 / MS Dhoni vs Hardik Pandya કોને મળશે ફાઇનલની ટિકિટ! ગુરુ અને ચેલા વચ્ચેની જંગમાં જામશે રસાકસી, હાર્દિક પંડ્યાનું કેમ વધ્યું ટેન્શન?

Kishor

Last Updated: 06:50 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઇટનની સામે પ્લેઓફમાં ચેન્નઇ સુપર કિંગ્સ ટકરાશે. ત્યારબાદ હવે પ્લેઓફમાં સીધું જ ફાયનલમાં પહોંચવું હોય તો હાર્દિકે પોતાના ગુરુ ધોનીની ચેન્નઇને મ્હાત આપવી પડશે જે જરાય સહેલું નથી.

  • ગુજરાતે બેંગલોરને હરાવીને પ્લેઓફની આશા પર પાણી રેડી દીધું
  • ગુજરાત ટાઇટનની સામે પ્લેઓફમાં ચેન્નઇ સુપર કિંગ્સ ટકરાશે
  • ફાયનલમાં પહોંચવા હાર્દિકે પોતાના ગુરુ ધોનીની ચેન્નઇને મ્હાત આપવી પડશે 

IPL જે રોમાંચ માટે જાણીતું છે એ રોમાંચ ફેન્સને આ વખત ખુબ જ જોવા મળ્યો છે. એવું પણ કહી શકાય કે આ વખતે પૈસા વસૂલ સીઝન રહી છે. કોહલીની બેંગલુરુને ગુજરાત ટાઇટને ધોબી પછાડ આપ્યા બાદ પ્લેઓફનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઇ ગયું છે. આ વખતે છેલ્લી મેચ સુધી પ્લેઓફમાં પહોંચવા માટેની રેસ લાગી હતી, જેમાં ગત સીઝનનું ચેમ્પિયન ગુજરાત સૌથી પહેલા ક્વોલીફાઇ થઇને ટોચ પર જઇને બેસી ગયુ છે. એટલું જ નહીં છેલ્લી મેચમાં બેંગલોરને હરાવીને તેની પ્લેઓફની આશા પર દરિયા જેટલું પાણી રેડી દીધું છે. બીજી બાજુ ગુજરાત ટાઇટનની સામે પ્લેઓફમાં ચેન્નઇ સુપર કિંગ્સ ટકરાશે. હાર્દિક અને મહેન્દ્રસિંઘ ધોની એક બીજાના ગુરુ-ચેલા હોવાનું માનવામાં આવે છે. હાર્દિક પહેલાથી જ ધોનીને પોતાનો ગુરુ માને છે. પ્લેઓફમાં સીધું જ ફાયનલમાં પહોંચવું હોય તો હાર્દિકે પોતાના ગુરુ ધોનીની ચેન્નઇને મ્હાત આપવી પડશે જે જરાય સહેલું નથી. 

IPLની પ્લે-ઑફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત ટાઈટન્સ, 82 રને  પવેલિયન-ભેગી થઈ LSG | IPL 2022: Gujarat beat Lucknow by 62 runs, become  first team to seal play-off berth

 આશા છું કે આગળ પણ ટીમનું પર્ફોમન્સ એવું જ રહેશે...
બેંગલુરુને ધોબી પછાડ આપીને ગુજરાતે કોહલીના લાખો ફેન્સને નારાજ જરૂર કર્યા છે, પરંતુ હવે ફાયનલ સુધી પહોંચવાની તેની સફર સરળ નહીં હોય, બેંગલોરને હરાવ્યા બાદ હાર્દિક પાંડ્યાએ કહ્યું હતું કે ગત સીઝન કરતાં આ વર્ષે તેની ટીમને જોરદાર ટક્કર મળવાની છે. ગત વર્ષે જ્યારે તે ચેમ્પિયન બન્યા ત્યારે બધુ તેના હિસાબ પ્રમાણે બન્યું હતું. પરંતુ આ વખતે સરળતાથી ચેમ્પિયન નહીં બનીએ. જો કે ટીમનું ઓવરઓલ પર્ફોમન્સ સારું છે, જે આશા છું કે આગળ પણ એવું જ રહેશે. 

CSK/RCB: બેંગ્લોરને મ્હાત આપીને ચેન્નઈ સુપર'કિંગ્સ' | CSK / RCB-IPL beat  Bangalore Chennai Super Kings

પ્લેઓફની મેચમાં પણ રોમાંચકતા જોવા મળશે
હાર્દિકે વધુમાં જણાવ્યું કે અમારા ખેલાડી પોતાનું સારુ પર્ફોમન્સ આગળ પણ જાળવી રાખશે, પરંતુ હવે પછી જે ટીમ સામે ટક્કર છે તેની પાસે નોકઆઉટ મેચ રમવાનો અને જીતવાનો સારો અનુભવ છે. 12મી વખત બન્યું છે કે ધોનીની પીળી જર્સીએ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે, જેમાંથી ચાર વખત તેઓ ટ્રોફિ જીત્યા છે. જો કે હાર્દિકની ગુજરાત ટાઇટન પાસે ગત સીઝનમાં ચેમ્પિયન બનવાનો અનુભવ અને કોન્ફિડન્સ બંને છે. ત્યારે ફેન્સને પ્લેઓફની મેચમાં પણ રોમાંચકતા જોવા તો મળશે જ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ