બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya to return to Mumbai Indians: Gujarat Titans decide to drop captain; Gill may get the captaincy

BIG NEWS / IPL 2024માં હાર્દિક પંડ્યાની મુંબઈ ઈંડિયંસમાં વાપસી ફાઇનલ: આ ખેલાડી બની શકે ગુજરાતનો કેપ્ટન, રોહિતને લઈને પણ અટકળો તેજ

Pravin Joshi

Last Updated: 07:34 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઇટન્સે કેપ્ટન હાર્દિક પંડ્યાને બહાર કરવાનો નિર્ણય લીધો છે. હાર્દિક ફરી પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરી રહ્યો છે. ગુજરાતની ટીમ સાથે સંકળાયેલા સૂત્રોએ આ સમાચારને સમર્થન આપ્યું છે.

  • ગુજરાત ટાઇટન્સે કેપ્ટન હાર્દિક પંડ્યાને બહાર કરવાનો નિર્ણય લીધો 
  • હાર્દિક ફરી પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરશે
  • હાર્દિકે પ્રથમ સિઝનમાં જ ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સે કેપ્ટન હાર્દિક પંડ્યાને બહાર કરવાનો નિર્ણય લીધો છે. હાર્દિક ફરી પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરી રહ્યો છે. ગુજરાતની ટીમ સાથે સંકળાયેલા સૂત્રોએ આ સમાચારને સમર્થન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્મા અથવા જોફ્રા આર્ચરમાંથી કોઈ એકને રિલીઝ કરી શકે છે.

Topic | VTV Gujarati

મુંબઈનો એક ખેલાડી ગુજરાત આવશે

હાર્દિક પંડ્યાની અદલાબદલી મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સાથે કરવામાં આવી છે. જો કે તે ખેલાડી કોણ છે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા ગુજરાત આવી શકે છે અને હાર્દિક મુંબઈની કેપ્ટન્સી કરશે. એવા પણ સમાચાર હતા કે હાર્દિકને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર સાથે અદલાબદલી કરવામાં આવશે.

Sports News in Gujarati | Breaking Sports News in Gujarati

પ્રથમ સિઝનમાં જ ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું

ગુજરાત ટાઇટન્સ ટીમ 2022ની સિઝનમાં પ્રથમ વખત IPLમાં પ્રવેશી હતી. હાર્દિકની કપ્તાનીમાં ટીમે પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતની ટીમ 2023ની સિઝનમાં પણ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Tag | VTV Gujarati

રોહિતને ડ્રોપ થઈ શકે છે

મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટન્સીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માને IPLમાં સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કરોડરજ્જુ કહેવામાં આવે છે. પરંતુ હવે એવા અહેવાલો છે કે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ દ્વારા પડતો મૂકવામાં આવી શકે છે. એટલે કે, રોહિત શર્મા વર્ષ 2024માં યોજાનારી IPLમાં કોઈ અન્ય ટીમ માટે રમતા જોવા મળી શકે છે. રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટાઈટલ જીત્યું હતું. વર્ષ 2020થી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ઘણા મોટા ફેરફારો થયા છે. ખેલાડીઓની અહીં-ત્યાં શિફ્ટિંગને કારણે ટીમના પ્રદર્શનને ઘણી અસર થઈ હતી. જ્યારથી રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સમાંથી હટાવવાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ