બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / Hanumanji inspired Hollywood film Monkey Man: Tremendous action in the trailer

Monkey Man / VIDEO: હનુમાનજીથી પ્રેરિત હોલિવૂડ ફિલ્મ Monkey Man : ટ્રેલરમાં જબરદસ્ત એક્શન જોઈ સૌ કોઈ ચોંક્યું

Priyakant

Last Updated: 09:04 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monkey Man Movie Latest News: હનુમાનજીથી પ્રેરિત હોલિવૂડ ફિલ્મ Monkey Man ફિલ્મ પહેલા નેટફ્લિક્સ માટે બની રહી હતી, પરંતુ ટ્રેલરમાં કહેવામાં આવ્યું છે કે, તે મોટા પડદા પર જ રિલીઝ થશે

  • હનુમાનજીથી પ્રેરિત હોલિવૂડ ફિલ્મ Monkey Man નું ટ્રેલર રીલીઝ
  • ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયેલા અભિનેતા દેવ પટેલનો દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ  
  • Monkey Man એક એક્શન-થ્રિલર ફિલ્મ છે. દેવ પટેલે તેમાં મુખ્ય ભૂમિકા ભજવી 

Monkey Man : હનુમાનજીથી પ્રેરિત હોલિવૂડ ફિલ્મ Monkey Man નું ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે. ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયેલા અભિનેતા દેવ પટેલે દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કર્યો છે. દિગ્દર્શક તરીકેની તેમની પ્રથમ ફિલ્મ 'મંકી મેન'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમણે વર્ષ 2018માં જ આ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મ પહેલા નેટફ્લિક્સ માટે બની રહી હતી. પરંતુ ટ્રેલરમાં કહેવામાં આવ્યું છે કે, તે મોટા પડદા પર જ રિલીઝ થશે. 

શું છે Monkey Man ના ટ્રેલરમાં ? 
Monkey Man નું ટ્રેલર ભીડવાળા રૂમથી શરૂ થાય છે, જ્યાં ઘણા યુવાનો સૂતા હોય છે. તબલા અને મુખ્ય પાત્રની ઝલક જોઈ શકાય છે. પછી એક અવાજ આવે છે, જો તમે તમારી આંખો બંધ કરશો, તો તમે તમારી જાતને શોધી શકશો.

Monkey Man એક એક્શન-થ્રિલર ફિલ્મ છે. દેવ પટેલે તેમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મની વાર્તા એક એવા માણસની છે જે પોતાની માતાના હત્યારાઓ અને ગરીબો પર જુલમ કરનારાઓ પાસેથી બદલો લેવા ભ્રષ્ટ નેતાઓને શોધે છે. ફિલ્મની વાર્તા ભગવાન હનુમાનની વાર્તાથી પ્રેરિત છે.

દેવ પટેલે Monkey Man માં એક અનામી યુવકની ભૂમિકા ભજવી છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, તે બોક્સિંગ રિંગમાં ફાઈટ કરે છે. તે સિકંદર ખેર સાથે પણ લડતો જોવા મળે છે. આ સમય દરમિયાન ઘણા લોકો મંકી માસ્ક પહેરીને લડતા જોઈ શકાય છે. ટ્રેલરમાં જોરદાર એક્શન અને લડાઈ જોવા મળી રહી છે.

Monkey Man માં હનુમાનજીની ઝલક
શોભિતા ધુલીપાલા પણ મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી રહી છે. હંમેશની જેમ આ ફિલ્મમાં પણ તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. ઘણા દ્રશ્યોની પૃષ્ઠભૂમિમાં હનુમાનજીના પોસ્ટરની ઝલક જોઈ શકાય છે. આ ફિલ્મ એપ્રિલમાં વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર હમણાં જ અંગ્રેજીમાં આવ્યું છે.

વધુ વાંચો: રાહત ફતેહ અલી ખાને નોકરને ચંપલથી માર્યો માર; વીડિયો વાયરલ થતાં કહ્યું આ તો મારો ચેલો છે અને...

Monkey Man માં ઘણા આંતરરાષ્ટ્રીય કલાકારો 
આ તરફ હવે પછીના દિવસોમાં Monkey Man ને અન્ય ભાષાઓમાં પણ ડબ અને રિલીઝ કરી શકાય છે. ફિલ્મમાં શાર્લ્ટો કોપ્લે, પીટોબાશ, વિપિન શર્મા, મકરંદ દેશપાંડે, અશ્વિની કાલસેકર, અદિતિ કાલાકુંટે સહિત ઘણા આંતરરાષ્ટ્રીય કલાકારો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ