બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / hamirpur bjp leader old mother wandering in vrindavan gets viral

વ્યથા / અચાનક ટીવી પર LIVE આવી ભાજપ નેતાની માતા અને દીકરાની કરતૂત વિશે જે કહ્યું તે સાંભળીને સ્તબ્ધ થઈ જશો

Hiralal

Last Updated: 04:20 PM, 13 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના હમીરપુર જિલ્લાના ભાજપ નેતા પ્રમોદ અગ્રવાલે તેમની ઘરડી માતાને ઘરમાંથી કાઢી મૂકતા લોકોનો ફિટકાર વરસ્યો છે.

  • યુપીના હમીરપુર જિલ્લાના ભાજપ નેતા પ્રમોદ અગ્રવાલનું કરતૂત
  •  ઘરડી માતાને ઘરમાંથી કાઢી મૂકી
  • કળીયુગમાં કપૂત દિકરાના કૃત્ય પર લોકોનો ફિટકાર વરસ્યો

કળીયુગમાં કપૂત પુત્રના કરતુતથી લોકો કંપી ઉઠ્યાં છે. પોતાની સગી જનેતાને ઘરમાંથી કાઢી મૂકનાર દિકરા પ્રમોદ પર લોકોએ ફીટકાર વરસાવ્યો છે અને ઘરડી માતાને તરછોડી દેનાર પ્રમોદના કામથી ખૂબ ટીકા કરી રહ્યાં છે.

ઘરડી માતાને ત્રણ પુત્રો પણ એક પણ માતાને રાખવા તૈયાર નહીં 

પ્રમોદ અગ્રવાલ ભાજપ નેતા મંડળ અધ્યક્ષ છે. ઘરડી માતાને ત્રણ પુત્રો છે અને ત્રણેય સુખી સમૃદ્ધ પરિવારના છે પરંતુ એક પણ પુત્રે માતાની સંભાળ ન લીધી. થોડા સમયથી માતા પ્રમોદના ઘેર રહેતી હતી પરંતુ એક દિવસ પ્રમોદ માતાને ઘરની બહાર કાઢી મૂકી. ત્યાર બાદ ઘરડી માતા વૃંદાવનમાં ભટકતી રહી હતી. એક ભક્તિ ચેનલને ઘરડી માતાની વ્યથા જાણમાં આવતા તેને તેમની કહાની લોકોને સંભળાવવાનું નક્કી કર્યું.

 ભક્તિ ચેનલે વૃદ્ધ માતાની વ્યથાને લાઈવ દેખાડી.

ત્યાર બાદ ભક્તિ ચેનલે વૃદ્ધ માતાની વ્યથાને લાઈવ દેખાડી. ઘરડી માતાએ લાઈવ ચેનલમાં પોતાની આપવીતી કહી સંભળાવી. દિકરાએ પોતાને કેવી રીતે ઘરની બહાર કાઢી મૂકીને તેની માતાએ માંડીને વાત કરતા લોકો દ્રવી ઉઠ્યાં હતા અને દિકરા પર ફિટકાર વરસાવવા લાગ્યા હતા. 

આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકો દ્રવી ઉઠ્યાં

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ ભાજપ નેતા પ્રમોદ અગ્રવાલના કરતૂત જાણ્યાં. પ્રમોદ અગ્રવાલે કહ્યું કે ઘરડી માતા મારી માતા હોવાની વાત સાચી પરંતુ તે મારી બહેનના ઘેર હતી અને આ કેવી રીતે બન્યું તેની તેમને ખબર નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ