બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / guru vakri 2023 in mesh these people will collect money from 4 september

Guru Vakri 2023 / આયો રે શુભ દિન આયો રે..આ ત્રણ રાશિ વાળાને મળશે એટલા રૂપિયા કે ગણી ગણીને થાકશે, આ તારીખથી કિસ્મત 360 ડિગ્રી પલટશે

Arohi

Last Updated: 12:18 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guru Vakri 2023: દેવગુરૂ બૃહસ્પતિ સુખ, સૌભાગ્ય, સમૃદ્ધિ, જ્ઞાન, વૈવાહિક સુખ આપે છે. જલ્દી જ ગુરૂ ગ્રહ વક્રી થવા જઈ રહ્યો છે. ગુરૂની ઉલ્ટી ચાલ અમુક રાશિના લોકોને ખૂબ લાભ આપશે.

  • આ રાશિના લોકોને થશે ફાયદો 
  • ગુરૂ થવા જઈ રહ્યો છે વક્રી 
  • ઉલ્ટી ચાલથી આ લોકોને થશે ફાયદો 

વૈદિક જ્યોતિષમાં ગુરૂ ગ્રહને દેવગુરૂનો દરજ્જો આપવામાં આવ્યો છે. કુંડળીમાં ગુરૂનું મજબૂત હોવું જાતકને જ્ઞાની, સુખી, સૌભાગ્યશાળી અને સમૃદ્ધી આપે છે. તેને પોતાના જીવનમાં વૈવાહિક સુખ મળે છે. આ સમયે ગુરૂ મેષ રાશિમાં છે. 

ગુરૂ 1 મે 2024 સુધી મેષ રાશિમાં રહેશે. ત્યાં જ આ સમયે ગુરૂની ચાલમાં પણ મહત્વપૂર્ણ ફેરફાક જોવા મળશે. 4 સપ્ટેમ્બર 2023થી ગુરૂ વક્રી થઈ રહ્યો છે. ગુરૂની ઉલ્ટી ચાલ અમુક લોકોને ખૂબ જ લાભ આપશે ત્યાં જ અમુક રાશિના લોકોને ગુરૂની વક્રી ચાલ પરેશાન કરશે. આવો જાણીએ કે ગુરૂ વક્રી થવા પર કયા લોકોને લાભ આપશે. 

મેષ 
ગુરૂ આ સમયે મેષ રાશિમાં છે અને આ રાશિમાં વક્રી થશે. એટલે ગુરૂની ઉલ્ટી ચાલનો સૌથી વધારે શુભ અસર મેષ રાશિના લોકો પર પડશે. ગુરૂ તમારી પર્સનાલિટીનું આકર્ષણ વધારશે. તમને આર્થિક લાભ થશે.  

તેને તમે રોકાણ કરી શકો છો જે ભવિષ્યમાં તમને લાભ આપશે. તમને દરેક કામમાં કિસ્મતનો સાથ મળશે. વ્યાપાર કરનારને ખાસ લાભ મળી શકે છે. સિંગલ જાતકોના લગ્ન નક્કી થઈ શકે છે. 

કર્ક 
કર્ક રાશિના જાતકો માટે ગુરૂની વક્રી ચાલ ખૂબ લાભ આપશે. નોકરીમાં નવી તક મળશે. આગળ વધવાના રસ્તા મળશે. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે. તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. દેવાથી રાહત મળશે. વ્યાપારને દરેક સમયે ખૂબ લાભ થશે. ધન લાભ થશે. ફસાયેલા પૈસા મળશે. 

ધન 
ધન રાશિ વાળાને ગુરૂની ઉલ્ટી ચાલ મહત્વપૂર્ણ ફળ આપશે. તમને ઘણા શુભ સમાચાર મળી શકે છે. જે તમને મોટી રાહત અને ખુશી આપી શકે છે. સંતાન પક્ષથી ખુશી મળી શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. 

ઘણા જુના વિવાદ દૂર થઈ શકે છે. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. જે લોકો લાંબા સમયથી ભુમિ, ભવન અને વાહન ખરીદવા માંગે છે. તેમનું સપનું પુરૂ થશે. અટકેલું ધન મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ