બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / guru margi rashi parivartan gochar jupiter transit rashifal horoscope

ગુરૂ ગોચર / ચિંતા ન કરશો: 24 નવેમ્બરથી આ રાશિઓવાળાના જીવનમાં આવશે અચ્છે દિન, ગુરુની કૃપાથી ખુશીઓની ઝોળીઓ ભરાશે

Premal

Last Updated: 04:35 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવગુરૂ બૃહસ્પતિ 24 નવેમ્બરથી માર્ગી ચાલ ચાલશે. જ્યોતિષ માન્યતાઓ મુજબ ગુરૂ માર્ગી થવાથી કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા કરશે અને કેટલીક રાશિઓના જાતકોને વિશેષ સાવધાન રહેવાની જરૂર છે.

  • દેવગુરૂ બૃહસ્પતિ 24 નવેમ્બરથી માર્ગી ચાલ ચાલશે
  • અમુક રાશિઓ પર વિશેષ કૃપા થશે
  • કેટલીક રાશિઓના જાતકોને સાવધાન રહેવાની જરૂર

ગુરૂ 24 નવેમ્બરથી માર્ગી ચાલ ચાલશે

દેવગુરૂ બૃહસ્પતિ 24 નવેમ્બરથી માર્ગી ચાલ ચાલશે. દેવગુરૂ બૃહસ્પતિને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. ગુરૂની કૃપાથી વ્યક્તિનો ભાગ્યોદય થવો નક્કી છે. બૃહસ્પતિને ગુરૂને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધી વગેરેનો કારક ગ્રહ કહેવામાં આવે છે. ગુરૂ ગ્રહ 27 નક્ષત્રમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વ ભાદ્રપદ્ર નક્ષત્રના સ્વામી હોય છે. આવો જાણીએ ગુરૂ મીન રાશિમાં માર્ગી થઇને કઈ રાશિઓ પર કૃપા કરશે. 

મેષ રાશિ- મન અશાંત રહેશે. આત્મસંયમી બનો. ધૈર્યશીલતા જાળવી રાખવાનો પ્રયાસ કરો. મનમાં નકારાત્મકતાના પ્રભાવથી બચો. ઘર-પરિવારમાં માંગલિક કાર્ય થઇ શકે છે. 

વૃષભ રાશિ- મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ પણ ભરપૂર રહેશે. પરંતુ મનમાં નકારાત્મકતાનો પ્રભાવ હોઇ શકે છે. આત્મસંયમી બનો.

મિથુન રાશિ- મનમાં નિરાશા અને અસંતોષ રહેશે. વેપારમાં તકલીફ આવી શકે છે. કામ વગરની ભાગદોડ રહેશે. નાણાની કમી થઇ શકે છે. કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે.

કર્ક રાશિ- આત્મવિશ્વાસમાં વધારો થશે. વાણીમાં મધુરતા રહેશે. નોકરીમાં પરિવર્તનના યોગ બની રહ્યાં છે. કોઈ બીજા સ્થાન પર જઇ શકો છો. પરિવારથી દૂર રહેવુ પડી શકે છે. 

સિંહ રાશિ- વાણીના પ્રભાવમાં વધારો થશે. અટકેલા કાર્ય પૂર્ણ થશે. પરિવારની જવાબદારી વધી શકે છે. દામ્પત્ય સુખમાં વધારો થશે.

કન્યા રાશિ- મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસુ બનો. પરિવારના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો. વેપારમાં થોડી અડચણો આવી શકે છે.

તુલા રાશિ- મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસુ બનો. પારિવારિક જીવન સારું રહેશે. કામ વગરનો ક્રોધ અને વાદ-વિવાદથી બચવાનો પ્રયાસ કરો. શાસન-સત્તાનો સહયોગ મળશે.

વૃશ્વિક રાશિ- મન અશાંત રહેશે. આત્મસંયમી રહો. તમારી ભાવનાઓને કાબુમાં રાખો. પરિવારમાં શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો. પરિવાારનો સાથ મળશે.

ધન રાશિ- આત્મવિશ્વાસમાં કમી રહેશે. પરંતુ મન પ્રસન્ન રહેશે. શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામ મળશે. શૈક્ષણિક કાર્યો માટે વિદેશ પણ જઇ શકો છો.

મકર રાશિ- આત્મવિશ્વાસથી ભરપૂર રહો, પરંતુ મનમાં નકારાત્મકતાનો પ્રભાવ હોઇ શકે છે. આત્મસંયમી રહો. કામ વગરના ક્રોધથી બચો. પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે સંતર્ક રહો. 

કુંભ રાશિ- મન પરેશાન રહેશે. પરિવારની સાથે કોઈ પણ ધાર્મિક સ્થાનની યાત્રા પર જઇ શકો છો. સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો. વેપારમાં ફેરફાર થશે.

મીન રાશિ- આત્મ વિશ્વાસમાં ઘટાડો થઇ શકે છે. વાતચીતમાં સંયમી બનો. દામ્પત્ય સુખમાં વધારો થઇ શકે છે. પિતાના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ