બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

VTV / ગુજરાત / Gujarat university takes important decision regarding admission

તમારા કામનું / કૉલેજમાં એડમિશન બાકી રહી ગયું હોય તો ગુડ ન્યૂઝ! ગુજરાત યુનિવર્સિટીએ લીધો મોટો નિર્ણય

Khyati

Last Updated: 12:43 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો હજી તમારે કોલેજમાં એડમિશન લેવાનું બાકી રહી ગયુ હોય તો ચિંતા ન કરતા , ગુજરાત યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય

  • ગુજરાત યુનિ.નો મહત્વનો નિર્ણય 
  • ઓનલાઈન એડમિશનનો કરાયો ચોથો રાઉન્ડ જાહેર 
  • હજારો વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ લેવાયો નિર્ણય 

ગુજરાત યુનિવર્સિટીએ એડમિશન પ્રક્રિયાને લઇને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી અનેક વિદ્યાર્થીઓને લાભ થશે. જો તમારે હજી પણ એડમિશન લેવાનું બાકી હોય તો મૂંઝાતા નહી, નિરાશ થતા નહી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવાનો ચોથો રાઉન્ડ શરૂ કરાયો છે.  હજારો વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી જતા હોવાથી ચોથા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે.  મહત્વનું છે કે 26 ઑગષ્ટથી 1 સપ્ટેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. કોલેજો ઓનલાઇન ફોર્મ ભરેલ વિદ્યાર્થીને સ્પોટ એડમિશન આપી શકશે.  કોલેજોને 2 થી 5 સપ્ટેમ્બર સુધીમાં યાદી યુનિવર્સિટીમાં મોકલવાની રહેશે. 

નર્સિંગ માટેના એડમિશનની શરૂઆત

તો આ તરફ 25 ઑગષ્ટથી બીએસસી નર્સિંગ માટેના એડમિશનની શરૂઆત થઇ ચૂકી છે. ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસએ B.Sc નર્સિંગ, ફિઝિયોથેરાપિસ્ટ, ANM, GNM ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક્સ, નેચરોપેથી, ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી કોર્સિસ એડમિશન માટે જાહેરાત બહાર પાડી છે. સાયન્સ સાથે 12 પાસ કરેલ વિદ્યાર્થી આ કોર્સિસ માટે અરજી કરી શકે છે. આ કોર્સિસ માટે 25 ઓગસ્ટથી અરજી કરવાનું શરૂ થઇ અને 5 સપ્ટેમ્બર સુધી અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ