બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત માટે આગામી 6 દિવસ ભારે! નર્મદા, ભાવનગર સહિતના જિલ્લાઓના ખેડૂતો રહે એલર્ટ

photo-story

14 ફોટો ગેલેરી

આગાહી / ગુજરાત માટે આગામી 6 દિવસ ભારે! નર્મદા, ભાવનગર સહિતના જિલ્લાઓના ખેડૂતો રહે એલર્ટ

Last Updated: 03:24 PM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain Forecast : આજથી લઈ 6 દિવસ એટલે કે 25 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે કયા વિસ્તારમાં આવશે વરસાદ ?

1/14

photoStories-logo

1. હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Gujarat Rain : હવામાન વિભાગ દ્વારા અંગ દઝાડતી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે 19 મે 2025થી લઈ છેક 24-05-2025 સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે કોઈ સ્થળોએ ભારે વરસાદની પણ ચેતવણી જાહેર કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. 19-05-2025ના રોજ દક્ષિણ ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી

19-05-2025 ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ-અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/14

photoStories-logo

3. 20-05-2025 ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી

20-05-2025 ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ-અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. 21-05-2025ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી

21-05-2025 ના રોજ દક્ષિણ ગુજરાતના નર્મદા, વલસાડ અને ડાંગ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ-અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/14

photoStories-logo

5. 22-05-2025 ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી

22-05-2025 ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, નર્મદા, વલસાડ અને ડાંગ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ-અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. 23-05-2025 ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી

23-05-2025 ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, નર્મદા, વલસાડ અને ડાંગ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ-અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/14

photoStories-logo

7. 24-05-2025 ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી

24-05-2025 ના રોજ કચ્છ, બનાસકાંઠા, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, નર્મદા, વલસાડ અને ડાંગ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ-અમરેલી અને ભાવનગર સહિત રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. 25-05-2025ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી

25-05-2025 ના રોજ કચ્છ, દાહોદ, નર્મદા, વલસાડ અને ડાંગ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ-અમરેલી અને ભાવનગર સહિત ઉત્તર ગુજરાત સિવાય રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/14

photoStories-logo

9. 22-05-2025 ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

22-05-2025 ના રોજ છોટાઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. 23-05-2025 ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

23-05-2025 ના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/14

photoStories-logo

11. 23-05-2025 ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

23-05-2025 ના રોજ રાજકોટ, જુનાગઢ, મોરબી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. 24-05-2025 ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

24-05-2025 ના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. 21-05-2025 ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

21-05-2025 ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા સહિત નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. 22-05-2025 ના રોજ ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

22-05-2025 ના રોજ રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા સહિત નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain weather update rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ