બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat polo forest closed due to covid 19

ખાસ વાંચો / ગુજરાતના આ જાણીતા સ્થળે ફરવા જવાનું વિચારતા હોવ તો કેન્સલ કરજો, ધક્કો માથે પડશે

Kavan

Last Updated: 06:32 PM, 4 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર દિવસેને દિવસે ઓછો થઇ રહ્યો છે. જો કે, નવા સ્ટ્રેનની એન્ટ્રીએ ચિંતામાં વધારો પણ કર્યો છે ત્યારે સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં પ્રવેશ પરના પ્રતિબંધનું જાહેરનામું લંબાવાયું છે.

  • પોળો ફોરેસ્ટમાં ફરીથી લગાવાયો પ્રતિબંધ
  • જાન્યુઆરીના તમામ રજાઓમાં પ્રતિબંધ લાગૂ
  • સહેલાણીઓમાં કોરાના સંક્રમણ ન વધે તે માટે નિર્ણય

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, જાન્યુઆરી માસમાં આવતી તમામ રજાઓમાં પોળો ફોરેસ્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. ખાસ કરીને શનિ-રવિ દરમિયાન અહીં પ્રતિબંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ ન વધે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. 

સાબરકાંઠા જિલ્લા કલેકટરે લીધો નિર્ણય 

રોજના 20 હજારથી વધુ સહેલાણીઓ પોલો ફોરેસ્ટની મુલાકાત લેતા હોય છે ત્યારે હાલમાં રજાના દિવસોમાં લોકો પોળો જવાનું પસંદ કરતા હોય છે પણ કોરોના સંક્રમણને ટાળવા આ નિર્ણય લેવાયો છે. સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે. 

ગુજરાતમાં ગઇકાલે નોંધાયા છે 715 નવા કેસ

ગત 24 કલાક દરમિયાન કોરોનાના 715 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 247,227 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.51 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 51,384 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 98,10,664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. 

રાજ્યમાં 10 હજારથી ઓછા એક્ટિવ કેસ

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 938 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,33,660 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 9250 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ