બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus update 9 november 2020 Gujarat

મહામારી / 24 કલાકમાં નવા 971 કેસ સાથે 993 દર્દીઓ થયાં સાજા, સૌરાષ્ટ્રના આ જિલ્લાએ ફરી ચિંતા વધારી

Kavan

Last Updated: 07:50 PM, 9 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના કેસ 85 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 26 હજારને પાર પહોંચી ચૂક્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો જોકે ફરી એકવાર ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ફેલાઇ રહ્યું છે. રાજ્યનો રિકવરી રેટ 92 ટકાથી વધુ નોંધાઇ રહ્યો છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 796.75 ટેસ્ટ કરવામાં આવે છે.

  • છેલ્લા 24 કલાકમાં નવા 971 કોરોનાના કેસ
  • કુલ કેસનો આંકડો 1,81,670 પર પહોંચ્યો
  • 993 દર્દીઓ થયાં સાજા, 5 દર્દીઓના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 971 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,81,670 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ  92.15 ટકા થયો છે. તો છેલ્લા 24 કલાકમાં 51,789 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 65,19,943 પર પહોંચ્યો છે.  

993 દર્દીઓ થયાં સાજા, 5 દર્દીઓના મોત

આજે 993 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,65,589 પર પહોંચ્યો છે. આજે 5 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,768 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 2, રાજકોટમાં 2, મહેસાણામાં1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસ 12,313છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો આજે રાજકોટમાં ફરીવાર 90 કેસ નોંધાતા ચિંતા વધી છે. 

આ 3 મહાનગરોમાં સૌથી વધુ કેસ 

રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 189, અમદાવાદમાં 183, વડોદરામાં 129 અને રાજકોટમાં 90 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જોકે જામનગર, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં કોરોનાના કેસનો ઘટાડો જોવા મળી રહ્યો છે.ભાવનગરમાં માત્ર 1 જ કેસ નોંધાયો હતો.

ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

09/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 183
સુરત 189
વડોદરા 129
ગાંધીનગર 39
ભાવનગર 8
બનાસકાંઠા 21
આણંદ 4
રાજકોટ 90
અરવલ્લી 11
મહેસાણા 45
પંચમહાલ 9
બોટાદ 6
મહીસાગર 11
ખેડા 12
પાટણ 38
જામનગર 16
ભરૂચ 6
સાબરકાંઠા 9
ગીર સોમનાથ 7
દાહોદ 15
છોટા ઉદેપુર 3
કચ્છ 20
નર્મદા 8
દેવભૂમિ દ્વારકા 6
વલસાડ 4
નવસારી 2
જૂનાગઢ 16
પોરબંદર 9
સુરેન્દ્રનગર 21
મોરબી 14
તાપી 5
ડાંગ 0
અમરેલી 15
અન્ય રાજ્ય 0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ