બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus update 6 november 2020 Gujarat

મહામારી / શિયાળાની શરૂઆત થતાં જ કોરોનાના કેસમાં ઉછાળો, છેલ્લા 24 કલાકમાં આંકડો 1 હજારને પાર

Kavan

Last Updated: 10:03 PM, 6 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના કેસ 83 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 24 હજારને પાર પહોંચી ચૂક્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો જેકે હવે ગુજરાતમાં કેસ વધે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યારે ભારતમાં કોરોનાના કેસમાં આંશિક રાહત જોવા મળી રહી છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ફેલાઇ રહ્યું છે. રાજ્યનો રિકવરી રેટ 90 ટકાથી વધુ નોંધાઇ રહ્યો છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 792.83 ટેસ્ટ કરવામાં આવે છે.

  • છેલ્લા 24 કલાકમાં નવા 1035 કોરોના વાયરસના કેસ 
  • 1321 દર્દીઓ થયાં સાજા, 4 દર્દીઓના મોત
  • અત્યાર સુધીમાં કુલ આંકડો 1,78,633 પર પહોંચ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1035 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,78,633 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 91.16 ટકા થયો છે. તો છેલ્લા 24 કલાકમાં 51,534 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 63,65,202 પર પહોંચ્યો છે.  

1321 દર્દીઓ થયાં સાજા, 4 દર્દીઓના મોત

આજે 1321 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,62,846 પર પહોંચ્યો છે. આજે 4 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,751 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 1, ભરૂચમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસ 12,036 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. 

આ 3 મહાનગરોમાં સૌથી વધુ કેસ 

રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 210, અમદાવાદમાં 175, વડોદરામાં 114 અને રાજકોટમાં 109નવા કોરોનાના કેસ નોંધાયા છે. જોકે જામનગર, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં કોરોનાના કેસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પોરબંદર અને ડાંગમાં 1-1 કેસ નોંધાયા છે. 

તો દેશ-વિદેશના કેટલાક વૈજ્ઞાનિકોએ આશંકા દર્શાવી છે કે શિયાળાની ઋતુમાં વિશ્વએ કોરોના વાયરસની 'બીજી લહેર'નો સામનો કરવો પડી શકે છે જે પહેલાંથી ઘણો વધારે ઘાતક હશે. તેથી હવે કોરોનાથી વધુ સાવચેત રહેવાનો સમય આવી ચૂક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ