બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus update 13 October 2020 Gujarat

ચિંતા / 24 કલાકમાં ગુજરાતમાં 1158 નવા કેસ સાથે 1375 દર્દીઓ થયાં સાજા, આ 7 જિલ્લામાં 400થી વધુ એક્ટિવ કેસ

Kavan

Last Updated: 07:40 PM, 13 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના કેસ 70 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1158 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 15,209 એક્ટિવ કેસ છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે.

  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1158 નવા કેસ
  • 1375 દર્દીઓ થયાં સાજા
  • 4 જિલ્લામાં કુલ 10 દર્દીઓના મોત

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50,993 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1158  કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,53,923 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 87.79 ટકા થયો છે. 

આજે 1375 દર્દીઓ થયાં સાજા

આજે 1375 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,35,127 પર પહોંચ્યો છે. આજે 10 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,587 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 15,209 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 51,14,677 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

આ 4 જિલ્લામાં કુલ 10 દર્દીઓના મોત

આજે કોરોના વાયરસે 10 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, વડોદરામાં 3 અને મહીસાગરમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું  હતું.

આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ

રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 248, અમદાવાદમાં 177, રાજકોટમાં 109, વડોદરામાં 124 અને જામનગરમાં 100 કોરોનાના કેસ નોંધાયા છે. જોકે આ સાથે જ સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાંથી સારા સમાચાર એવા આવ્યા છે કે, ગત 24 કલાકમાં કોરોનાના એકપણ કેસ નોંધાયો નથી. 

આ 7 જિલ્લામાં 400થી વધુ એક્ટિવ કેસ

અમદાવાદમાં 3492, સુરતમાં 2285, વડોદરામાં 2165, રાજકોટમાં 1107, મહેસાણામાં 712, ગાંધીનગરમાં 440, અમરેલીમાં 461 અને જામગનરમાં 399 એક્ટિવ કેસ છે.

ગુજરાતના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

13/10/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 177
સુરત 248
વડોદરા 124
ગાંધીનગર 36
ભાવનગર 12
બનાસકાંઠા 17
આણંદ 16
રાજકોટ 109
અરવલ્લી 3
મહેસાણા 41
પંચમહાલ 27
બોટાદ 0
મહીસાગર 9
ખેડા 11
પાટણ 17
જામનગર 100
ભરૂચ 26
સાબરકાંઠા 22
ગીર સોમનાથ 13
દાહોદ 7
છોટા ઉદેપુર 7
કચ્છ 15
નર્મદા 1
દેવભૂમિ દ્વારકા 9
વલસાડ 2
નવસારી 6
જૂનાગઢ 34
પોરબંદર 1
સુરેન્દ્રનગર 19
મોરબી 22
તાપી 6
ડાંગ 2
અમરેલી 19
અન્ય રાજ્ય 0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ