બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat government waived 25 per cent School fees waived

હુકમથી / BREAKING : ગુજરાત સરકારે કરી 25 ટકા સ્કૂલ ફી માફ, ઈત્તર પ્રવૃત્તિની ફી અને શિક્ષકો માટે પણ કરી જાહેરાત

Gayatri

Last Updated: 01:40 PM, 30 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના શિક્ષમમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ગુજરાત કેબિનેટની મીટીંગ બાદ ફી મામલે મોટી જાહેરાત કરી હતી.

  • ગુજરાત કેબિનેટની બેઠક બાદ સરકારની પત્રકાર પરિષદ
  • ફી માફીને લઈને કરી જાહેરાત
  • સરકાર દ્વારા 25 ટકા ફી માફીની જાહેરાત

રાજ્ય સરકારે શાળાની ફીમાં કરી 25 ટકા રાહતની જાહેરાત કરી છે. સમગ્ર શૈક્ષણિક વર્ષની ફીમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. સ્કૂલની અન્ય પ્રવૃતિની ફી ભરવાની રહેશે નહીં. 25 ટકા ફી માફીનો નિર્ણય ગુજરાત બોર્ડ અને CBSEની શાળાઓમાં લાગુ પડશે. જે લોકોએ વધારે ફી ભરી દીધી છે તેમને ફી પરત કરવી પડશે. 

અમદાવાદમાં વિરોધ

ફી માફીના મુદ્દે અમદાવાદમાં ઉગ્ર વિરોધ ઉઠી રહ્યો છે. અમદાવાદમાં વાલીમંડળ અને વાલીઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. 100 ટકા ફી માફ કરવા પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ભુપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેરાત કરે તે પહેલા વિરોધ થયો હતો.

પાટણમાં ફી મામલે વિરોધ

ગુજરાત જન અધિકાર મંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાટણ કલેકટર ઑફિસ બહાર વિરોધ પ્રદર્શન કરાયુ હતુ.. વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફીની માંગ સાથે કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ એટલું જ નહીં. વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફ ન કરાય તો ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government SCHOOL FEES ગુજરાત સરકાર શિક્ષણ સમાચાર school fees
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ