બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અજબ ગજબ / gujarat farmer has made a tractor runs with battery

વાહ! / ગુજરાતના ખેડૂતની કમાલ! બનાવી દીધું એવું ટ્રેક્ટર કે નહીં જરૂર પડે પેટ્રોલ-ડીઝલની

Khevna

Last Updated: 05:25 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર જિલ્લામાં કલાવાડ તાલુકાના પિપ્પર ગામમાં રહેતા 34 વર્ષીય મહેશભાઈએ બેટરીથી ચાલતું 'વ્યોમ' નામનું એક ટ્રેક્ટર તૈયાર કર્યુ છે. જાણો વિગતવાર

  • 4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે 'વ્યોમ' ટ્રેક્ટર
  • મોબાઈલથી પણ કરી શકાય છે કંટ્રોલ
  • ફુલ ચાર્જ થવા પર ચાલે છે 10 કલાક સુધી

4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે 'વ્યોમ' ટ્રેક્ટર

પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમતોના કારણે વધતી મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. ભલે પછી શાકભાજી-ફળો હોય, કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટનું ભાડું... બધુ મોંઘું થઈ ગયું છે. ખેડૂત પણ બળતણના વધતા ભાવોથી હેરાન છે. તેવામાં ઘણા લોકો ઈલેક્ટ્રીક વાહનોનું વલણ ધરાવી રહ્યા છે. પરંતુ આ વિજળીથી ચાલનારા વાહનો ખરીદવા એ બધાની ક્ષમતા નથી. તેવામાં ગુજરાતના એક યુવકે બેટરીથી ચાલનારૂ 'ઈલેક્ટ્રીક ટ્રેક્ટર' બનાવીને લોકોમાં સોશિયલ મીડીયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.



ગુજરાતના પિપ્પર ગામનો છે મામલો

'ખાનગી ન્યુઝ એજન્સી' ના રિપોર્ટ મુજબ, ગુજરાતના જામનગર જિલ્લામાં કલાવાડ તાલુકાના પિપ્પર ગામમાં રહેતા 34 વર્ષીય મહેશભાઈએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કંટાળીને બેટરીથી ચાલતી 'વ્યોમ' નામનું એક ટ્રેક્ટર તૈયાર કર્યુ છે. વાસ્તવમાં, મહેશના પિતા એક ખેડુત છે. તેથી તેઓ બાળપણથી જ ખેતીવાડીનું કામ જોતા અને કરતા આવ્યા છે.

ફુલ ચાર્જ પર ચાલે છે 10 કલાક

આ ઈલેક્ટ્રીક ટ્રેક્ટર 22 HP પાવર લે છે, જેમાં 72 વોટની લિથિયમ બેટરી લાગેલી છે. આ એક સારી ક્વોલિટીની બેટરી છે, જેને વારે-વારે બદલવાની જરૂર પડતી નથી. આ ટ્રેક્ટરને પુરી રીતે ચાર્જ થવામાં 4 કલાક લાગે છે, જેના પછી તે 10 કલાક ચાલી શકે છે! અને હા, આમાં કેટલાક ગજબના ફીચર્સ પણ છે. જેમકે ટ્રેક્ટરની સ્પીડને ફોનથી કંટ્રોલ કરી શકાય છે. તેમાં એક મોટર પણ લાગેલી છે જેને પાણીની જરૂર પડવા પર ઊપયોગ કરી શકાય છે. આ ટ્રેક્ટરથી પ્રદુષણ ફેલાતુ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ