બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે ત્રિપલ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ, 4ના મોત

વડોદરા / દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે ત્રિપલ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ, 4ના મોત

Ajitsinh Jadeja

Last Updated: 12:57 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi-Mumbai Express Highway Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરાના સમયાલા નજીક બસ, કાર અને આઈશર ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના મોત નીપજ્યા છે.

Road Accident News: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરાના સમયાલા નજીક બસ, કાર અને આઈશર ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના મોત નીપજ્યા છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે અકસ્માત થયો છે. પાદરાના સમયાલા નજીક બસ અને આઈશર ટ્રક સાથે ઈકો કાર ધડાકાભેર અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. કારમાં કુલ 8 મુસાફરો સવાર હતા.

ઈકો કારમાં સવાર તમામ લોકો પાદરા નજીક આવેલા અંપાડ ગામના હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. પોલીસ હાલ આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

VTV ADD

આ પણ વાંચોઃ વડોદરા / દાદાગીરી કરનાર કરજણના ધારાસભ્યના દીકરાને મળ્યા જામીન, ડ્રાઈવરને ઢોરમાર માર્યો હતો

આ અકસ્માત ઇકો કારમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે વડોદરાની જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ હાલ અત્યંત નાજુક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Road Accident News Padra News Vadodara News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ