બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat ahmedabad beauty parlor hair salon open new rules lockdown

લૉકડાઉન / નવી શરૂઆત, નવી રીત : ગુજરાતમાં હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં જોવા મળ્યો આવો નજારો

Hiren

Last Updated: 06:42 PM, 19 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી 31મી મે સુધી દેશભરમાં લૉકડાઉન 4 લાગુ છે. જોકે રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન વહેંચવામાં આવ્યું છે. કન્ટેનમેન્ટ ઝોનમાં જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. જ્યારે નૉન કંન્ટેનમેન્ટ ઝોનમાં હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર, પબ્લિક લાઇબ્રેરી પણ ખુલ્લી રહેશે. ત્યારે આ માટે કેટલાક નિયમો અને સમય નક્કી કરવામાં આવ્યા છે.

  • લૉકડાઉન 4માં કેટલીક છૂટછાટ
  • સાવચેતી સાથે સલૂન શરૂ
  • રખાઇ રહી છે વિશેષ તકેદારી

સરકાર દ્વારા આજે 55 દિવસના લૉકડાઉન બાદ છૂટછાટ આપવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પણ અમુક ગાઈડલાઈનને આધારે નોકરી-ધંધા ચાલુ રાખવાની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદના નૉન કન્ટેનમેન્ટ વિસ્તારમાં સલૂન અને બ્યુટી પાર્લર ખુલ્યા છે.

હેર સલુનમાં સેનેટાઇઝ અને ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલી હેર સલુન પણ વિશેષ તકેદારી સાથે શરૂઆત કરવામાં આવી છે. હેર સલુનમાં સેનેટાઇઝ અને ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે ગ્રાહકો અને દુકાનદાર સંક્રમિત ન થાય તે માટે વિશેષ તકેદારી પણ લેવામાં આવી રહી છે. તેમજ વાળ કાપવા માટે સાધનોને યુવી લેમ્પ દ્વારા પ્રોટેકશન સાથે સેનેટાઇઝ પણ કરવામાં આવે છે. અને સંક્રમણ ન થાય તે માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ઉપયોગ કરવામાં આવે છે.

બ્યુટી પાર્લર શરૂ થતા મહિલાઓ પણ ઉમટી પડી

સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા આજે જામનગર ફરીથી બજાર ખુલ્યા છે. બજાર ખુલતા જ લોકો ઘરથી બહાર નિકળ્યા હતા. પાન, મસાલા સહિતની દુકાનો પર સવારથી જ ભીડ જોવા મળી હતી. આ દરમિયાન લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે. તો બીજી તરફ આજે બ્યુટી પાર્લર શરૂ થતા મહિલાઓ પણ ઉમટી હતી. પાર્લર સંચાલકો દ્વારા તકેદારીના તમામ પ્રકારથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.. પાર્લરમાં પ્રવેશતા જ સમયે સેનેટાઈઝ કરવામાં આવે છે. પાર્લરમાં આવતા લોકો માટે માસ્ક ફરજિયાત કરાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ