જાહેરનામું / ગુજરાતમાં 15મી ઓગસ્ટની ઉજવણી માટે ગાઇડલાઇન જાહેર, CMનું પ્રવચન અને રાષ્ટ્રગાન થશે

Gujarat 15 august government unlock3 covid19

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી આગામી 15 ઓગસ્ટની ઉજવણીને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં રાજ્યમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના સંકટ વચ્ચે રાજ્યમાં લોકડાઉન-3 લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન-3માં રાજ્યભરમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં કોરોનાના કારણે જાહેર કરાયેલી ગાઇડલાઇન મુજબ જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ