બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

VTV / Govt must organise flights to bring back stranded workers in middle east rahul gandhi

કોરોના / મિડલ ઇસ્ટમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા કેન્દ્ર સમક્ષ રાહુલ ગાંધીએ કરી રજૂઆત

Divyesh

Last Updated: 12:56 PM, 15 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનો કહેર માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના દરેક દેશમાં જોવા મળી રહ્યો છે. જેને લઇને અલગ-અલગ દેશમાં કામ કરી રહેલા ભારતીયો ત્યાં લોકડાઉનના કારણે ફસાઇ ગયેલા જોવા મળ્યા છે. જેને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફસાયેલા ભારતીયોને પરત લાવવાને લઇને સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે.

  • મિડિલ ઇસ્ટમાં ફસાયેલા ભારતીય પર રાહુલ ગાંધીનું ટ્વિટ
  • સરકાર તેઓને ઘરે લાવવાનું પ્રયોજન કરે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આજરોજ મિડિલ ઇસ્ટમાં ફસાયેલા ભારતીયોને લઇને કેન્દ્રની મોદી સરકાર સામે અવજા ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ સરકારને તેઓને જલ્દી પરત લાવવા જણાવ્યું છે. 
 


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજરોજ ટ્વિટ કરી જણાવ્યું છે કે કોરોના વાયરસના સંકટના કારણે મિડિલ ઇસ્ટમાં ઘણા વેપાર ધંધા બંધ થઇ ગયા છે. જેને લઇને હજારો ભારતીય મજદૂર ત્યાં ફસાઇ ગયા છે અને સ્વદેશ આપવા પ્રયત્ન કરી રહ્યાં છે. 

રાહુલ ગાંધીએ અપીલ કરી છે કે ભારત સરકારે તરત આ લોકોને દેશમાં પરત લાવવા સ્પેશિયલ વિમાનનો પ્રબંધ કરવો જોઇએ. અહીં લાવવા પર તેઓને ક્વોરન્ટાઇન કરવાની સુવિધા પણ કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની અસર ધીરે-ધીરે સાઉદી અરબ, ઇરાન, ઇરાક, યુએઇમાં પણ જોવા મળી રહ્યો છે. આ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીય મજદૂર જઇને કામ કરી રહ્યાં છે, એવામાં જ્યારે હવે કામ ઠપ થઇ ગયું હોવાથી ત્યાંથી લોકો પરત આવવા ઇચ્છે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ