બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / Google AI Plans to co founders larry page sergey brin increased net worth over 18 billion dollar in just one week

બિઝનેસ / ગુગલના AI થી થઇ જબરજસ્ત કમાણી, માત્ર એક જ સપ્તાહમા 18 અરબ ડોલરથી વધુ થઇ આવક, જબરજસ્ત થયો નફો

Arohi

Last Updated: 03:50 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google AI Plans: ગુગલના નવા સર્ચ એન્જિન એઆઈના આવવાથી કંપનીના કો ફાઉન્ડર્સને જબરદસ્ત નફો થયો છે. તેમની સંપત્તિમાં 18 અબજ ડોલરથી વધારેનો વધારો થયો છે.

  • ગુગલના કો ફાઉન્ડર્સને જબરદસ્ત નફો 
  • નવા સર્ચ એન્જિન એઆઈથી આવકમાં વધારો 
  • 18 અબજ ડોલરનો સંપત્તિમાં વધારો 

ગુગલના કો-ફાઉન્ડર્સના નેટવર્થમાં એક અઠવાડિયામાં સારો વધારો જોવા મળ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના લોન્ચ થયા બાદ એક અઠવાડિયામાં કો-ફાઉન્ડર્સને 18 બિલિયન ડોલરની કમાણી થઈ છે. લેરી પેજ અને સર્ગી બ્રિનને નવું સર્ચ એન્જિન AI પર વધારે ફોકસ કર્યું છે. જેના કારણે તેમની સંપત્તિમાં વધારો થયો છે.  

રિપોર્ટ અનુસાર લેરી પેજની નેટવર્થમાં એક અઠવાડિયામાં 9.4 ડોલરનો વધારો થયો છે અને અત્યાર સુધી તેમની સંપત્તિ 106.9 અરબ ડોલર થઈ ગઈ છે. જ્યારે સર્દી બ્રિનની સંપત્તિમાં આ સમયે 8.9 અરબ ડલરનો વધારો નોંધાયો છે અને 102.1 અરબ ડોલર પર પહોંચી ગઈ છે. આ તેમના માટે ફેબ્રુઆરી 2021 બાદ સૌથી મોટો વધારો છે. 

AIમાં મજબૂત પકડ બનાવી રહ્યું ગુગલ 
માઉન્ટેન વ્યૂ કેલિફોનિયાની કંપનીએ કહ્યું કે તે ખૂબ વધારે એઆઈની સાથે જલ્દી જ સર્ત કરવાને પ્રોવાઈડ કરી દેશે. ગુગલે કહ્યું કે એઆઈને યુઝર્સ માટે વધારે વ્યાપક રૂપથી પ્રોવાઈડ કરવામાં આવશે. ગુગલ ઝડપથી એઆઈની દુનિયામાં પકડ મજબૂત બનાવીને તેને ફોકસ કરી રહ્યું છે. સોમવારે ગુગલના શેર 0.81ના વધારા સાથે 117.51 ડોલર પ્રતિ શેર પર વ્યાપાર કરી રહ્યા હતા. 

પેજ અને બ્રિનનું AIને પુશ કરવા પર ફોકસ 
પેજ અને બ્રિન, જે એઆઈ પુશની સાથે મદદ કરે છે અને કંપનીમાં ગયા વર્ષની તુલનામાં વધારે એક્ટિવ થયા છે. એક વર્ષમાં તેમાં પ્રત્યેકે સંપત્તિમાં 22 બિલિયન ડોલરથી વધારે જોડ્યા બાદ 2023ની સૌથી મોટી લાભાર્થી છે. લેરી પેજ દુનિયાના અરબપતીઓની લિસ્ટમાં આઠમાં નંબર અને બ્રિન નવમાં નંબર પર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ